________________
, દેવ ને ગુરૂ બેમાંહિ, કેણુ વિશેષ કહાય,
ધન્ય ધન્ય ગુરૂરાજથી, દેવના દર્શન થાય. બે પ્રકારે ધર્મ—ધર્મ સાધુ શ્રાવકતણે, પ્રરૂપે બે પ્રકાર
શુદ્ધ શ્રદ્ધાયે સેવતાં, પમાશે ભવપાર. દશવિધ યતિને દાખિયે, શ્રાવકને ચૌ સાર;
ભાખે ભગવંતે ભલે, અંતર આપ વિચાર, આત્મચિંતા કર–દેહ ચિંતા દિલ ધરે, અતિ તે આત્મ રાખ;
અનંત ભવકર્મ એક ભવ, છૂટે આત્માની શાખ. આશ્રવ સંવર–સંવર સંગમાં નિર્જરા, આશ્રવે બંધ આય;
વિવેક વાત વિચારીને, સેવન કરે સદાય. લઘુતાને ભાવ-લઘુતાથી પ્રભુતા લહે, પ્રભુતાયે પ્રભુ દૂર
લઘુતા હૃદયે લાવતા, પ્રભુતા પાવે પૂર. કે અને રેણુ–કહે છે પણ કરતા નથી, લબાડ લેખે તેહ;
કેણું રેણું સારખી, ઉત્તમ આતમ એહ. સ્યાદ્વાદ શૈલી–સ્યાદ્વાદ શેલી ધમની, નિશ્ચય એક નહિ માન,
રથ બેઉ ચકે ચલે, હૃદય રાખ તે જ્ઞાન. સમ અને શાંતિ-ક્રોધી શત્રુ સુસજજન પર, સંભાવ શાંતિ કરાય;
ત્યારેજ સાચી તુજને, પરં સુખ પ્રાપ્તિ થાય. સાથે નહિ બને–પરમેશ્વર પ્રીતિ વિષે, નાર નેહ દુઃખદાય;
બે તે સાથે નાહ બને, ભસવું લોટ ખવાય. બે મોટા દુર્ગુણગણુ જ્ઞાની ઓળખ વિષે, દુર્ગણ મેટા દેય,
હું જાણું હું સમજણે, પરિગ્રહ પૂરણ હોય. અતિથિસત્કાર– અતિથિ સત્કાર સ્વર્ગ અપે, અપવાદી ધિકાર
પાપકર્મ હરનાર તેહ, માનવ મન વિચાર. બે વિરલા કહા-––ખપી અને રત્નખાણ, અલ્પ અલ્પ તેતે હોય;
તેમજ ધમ ધર્મદાતા, કહ્યા વીરલા કેય. બે પ્રકારે જ્ઞાન–શાસ્ત્રાદિક ભણવું સવિ, દાખ્યું તે દ્રવ્ય જ્ઞાન,
આત્મ ૨વરૂપ ઓળખવું, ગણ તેહ ભાવ જ્ઞાન હેલને મુશ્કેલ-કંચન તજવું સહેલું છે, તિરિયા તજવી સહેલ,
આપ બડઈ ને ઇષ, તે તજવું મુશ્કેલ તે બે નહિ કરો–ડરજે વાઘ વિષધર તણે, નિંદા હે રાખ,