________________
(૨૮). गाथा--साधुनामदर्शनं पुन्यं, तीर्यभूता ही साधवः ।
तीर्थ फलति कालेन, साधवस्तु पदे पदे ॥ ભાવાથ– પુન્ય પ્રબળ સાધુદર્શને, તીર્થસૂલ્ય તે જાણ;
તીર્થ તેહ કાળે ફળે, પગ પગ તેહ પ્રમાણ. સતસંગ લાભ–સંગત સાચી સંતની, નિષ્ફળ તે નહીં થાય
લેતું પારસ–સ્પર્શથી, કંચન થઈ વેચાય. બળ જળને આત્મા, સંત સરોવર જાય; શાંત કરે સબોધીને, સંત તેહ સુખદાય. મદ આઠે તે મનુષ્યના, છાયા કે નહિ સોય
જે દિ જાય સત્સંગમાં, જીવન ફળ તે જોય. સદા મીઠું બોલેવદે વચને મીઠાં વધુ, ઉપજશે સુખ ઓરક |
હદયે રાખી વાત એ, કાઢો વચન કઠોર. પ્રેમને ત્યાગે--જ્યાં સુધી કેઈપ્રિય નથી, સહી ત્યાં તક તે સુખ,
પણ બીજે પ્રેમી થતાં, આતમ પાવે દુખ. સાધુ અને વસ–અઢાર જઘન ઉત્કૃષ્ટ લાખ, મધ્યમ વચેનું માન
તે વસ્ત્ર ન કપે સાધુને, ઓછું કીમતી આણ. સાધુ કેવું ખાય-સાધુ નામ ધરાવીને, સારૂં સારૂં ખાય;
ભરૂચ પાડા થઈ પછી, ભાર વહી દેવાય. મનથદ્ધિ કરે–માને મન પવિત્ર વિના, વૈરાગને ન વાસ;
માટેજ મનશુદ્ધિ કરે, એની જે હોય આશ. મનનું મહત્વ --સંબંધ જે સુખ-દુઃખને, મનની સાથે માન;
મન હારૂં જે માર્ગમાં, તેવું હારું જાણ મનની પતીજ-મનની હારે હારવું, મનની છતે છત;
મન મેળાવે મેક્ષને, પૂરી થયે પતીત.
બે વસ્તુની સંખ્યા. બે પ્રકારે દેવ-એક અરિહંત ને બીજ, ભજે સિદ્ધ ભગવાન,
હદયે તે બે રાખજે, અન્ય નહિ એહ સમાન. દેવ અને ગુરૂ-શુદ્ધ દેવ ગુરૂછતણું, સેવન સાચું જાણ;
ભાગ્યયેગે આ ભવ મળ્યા, કરે એવી કલ્યાણ,