________________
એકે નુકશાન--સાધુ એકલા સંચરે, ભલે નિષદ ભાન;
વધુ વિપરીત વર્તન વસે, નિદા થાય નિદાન. ઘણા એકલા ઘર ગયા, પામી દુષ્ટ પ્રસંગ મહાનુભાવ માટે મળે, શુભ સંઘાડા સંગ. ઝાડ એકલું જંગલે, જરી ટકે નહિં જા; એક વાડીમાં એકજ, ધારા હેડ પ્રમાણ ઝાઝાં ભલા પણ ઝાંખરાં, વાડ વિષે વખણાય;
રહે પીંછે રળિયામણી, કેવી મેરની કાય. એકલાજ સારા-ચિત્ત મળી ચેલા કરે, મનને મેળો મેલ,
રંગ સદગુરૂને ભલે, નહિ તે ભલા અકેલ. સિંહણને સુત એક પણુ, એકે એક હજાર,
ભલે ભુંડણીનાં હજાર, લેખો સહુ લાચાર. થાડામાંજ મજા–અતિશે સર્વે અસાર છે, થોડું લાગશે ઠીક
અતિ આહાર ભારે મરે, હૃદયે રાખે બીક. વધુ નહિ બોલે-મન મંજૂષમાં કજો, ગણ ગુણોને ખાસ
ખપી જનેને ખાસ તે, આપ ધરી ઉલાસ. આત્મને ધ્યા–ગાયક તે ગાઈ શકે, જેડક જેડે જાણ
આતમ અનુભવ વિષ્ણુના, કુંભારના કેકાણ. આત્મશાએ ધમ-ધમે આત્મશાને કરે, એનું મૂલ અમૂલ;
જન રંજનીયા ધર્મનું, મળે ન કે મૂલ, ખરે ક્ષણ જાય–મૂરખ મન નથી જાણત, ખરેખર ક્ષણ જાય,
કાળ એચિતે આવશે, શરણું કર સુખદાય, તે ક્ષમાશ્રમણ-ક્ષમાશ્રમણ તવ તું ખરે, ખરી ક્ષમાને વાસ;
વલને વંદનવશે, ક્ષમાશ્રમણ તું ખાસ. આ એકજ વાત–લાખ વાતની વાત એક, હૃદય કેતરી રાખ;
શિવસુખને જે હાયત, રાગ દ્વેષ દૂર નાખ. ધર્મને આદર–કાળે પકડયે કેશથી, એમ ગણીને આ૫,
આચર ઉત્તમ ધર્મને, ટળે પાપ પરિતાપ. સત્યને મહિમા-દુષ્કર તપ સંયમમાંહિ, સમ્યફ શક્તિ નહિં જાણું
તે જિનભાષિત સત્યને, કરે એવી કલ્યાણ,