________________
(૧૭૭) અનુસંધાન કર્યું, તે આ જ સ્થળ છે, જ્યારે સર કનિગહામે તપાસ કરી ત્યારે તેને જે જે લેખે મળ્યા હતા, તેને ગુજરાતી ભાષામાં જૈન તીર્થયાત્રા વર્ણનમાં ઉતારો , ત્યાં જોઈ લ્યો. તે ઘણા જુના ને જૈનધર્મને લગતા છે, હાલ છ લેખે છે. અહીં જૈનટીલા નામનું એક સ્થાન છે, ત્યાં પહેલાં જેનોની વસ્તી હતી.
ૌરીપુર–અહીં શ્રી નેમિનાથજીને જન્મ થયો હતે, શ્રાવકની વસ્તી કે ધર્મશાળા નથી, જમનાના વિહડમાં, એક પહાપરવિના ઉદ્ધારના પાંચ મંદિરે છે, તેમાં ચાર તદ્દન ખાલી ને એકમાં નવીન નેમિનાથજીના ચરણ છે, મંદિરની કારીગીરી અને ખુબસુરતી ઉમદા છે, વિજયહીરસૂરિ પધાર્યા ત્યારે મંદિરને ઉદ્ધાર થયે હતે.
કાનપુર–અહીં મહેશરી મહોલ્લામાં ભંડારી રૂગનાથ પસાદછનું બંધાવેલ એક જૈન મંદિર છે. આ મંદિર જેવા લાયક છે, હિંદુસ્તાનમાં આને બીજો નમુને નથી.
લખન-- અહીં બહારનટેળા, ચુવાળી ગલી, સૈદીટાળા, અને કુલવાળી ગલી વિગેરેમાં મળી ચૂદ મંદિરે છે, શ્રાવકેની વસ્તી ૫૦ ઘરની છે.
રત્નપુરી—અહીં એક મેટું પાર્શ્વનાથજીનું અને બીજી અષભદેવજીનું મંદિર છે, અહીં રાયબહાકર ધનપતસિંહજીની આદિ ચાર ધર્મશાળાઓ છે.
અયોધ્યા–અહીં કટાર મહેલામાં એક અજિતનાથ ભગવાનનું મંદિર છે, તેમાં જુદા જુદા તીર્થકરેના કલ્યાણકેની સ્થાપના વિગેરે છે, મંદિર પાસે બે ધર્મશાળાઓ છે. અહીં અષભદેવના જન્માદિ ત્રણ કલ્યાણક, અજિતનાથના, અભિનંદન, સુમતિનાથ તથા અનંતનાથના ચાર કલ્યાણક થયેલા છે, દશરથ-રામચંદ્ર, હરિશ્ચંદ્ર, ચંદ્રાવતંસ અને મહાવીર સ્વામીના નવમા ગણધર અચલભ્રાતા અહીંના જ હતા.
વણુરશી–અહીં દશ મંદિરે છે, તેમાં ભેલપુર મહેલ્લામાં પાર્શ્વનાથજીનું મંદિર તથા ધર્મશાળા છે, અને ભરેની મહેલામાં વછરાજ ઘાટપર સુપાર્શ્વનાથજીનું મંદિર અને ધર્મ