________________
(૧૭૬ ) અહીંના ચં૩૫દ્યતન રાજા અને વિતભયપત્તનના ઉદયનને ઉજનના મેદાનમાં યુદ્ધ થયું હતું. તેમાં ચણ્ડપદ્યતન હાર્યો તેને બાંધી લઈ જતાં રસ્તામાં માસાથી મુકામ કર્યો. ઉદાયી પાસે દશ સેવક રાજાઓ હતા, તેમના નામથી દશપૂરનગર વસાવ્યું, તેને મંદર કહે છે. મયણા સુંદરી, રાજા માનતુંગ, ભતૃહરી, વિકમ, અટનમલ્મ અને અવંતીસુકુમાર અહીના વતની હતા.
રતલામ–અહીં જૈન મંદિરે ઘણું મેટા અને રમણીય છે, શ્રાવકના આશરે ૭૦૦ ઘર છે, રતલામથી દક્ષિણે કરંગામમાં અદિશ્વરનું મંદિર અને ધર્મશાળા છે, પશ્ચિમે સાગાદીયાગામે એક મંદિર ને ધર્મશાળા છે, સાદીયાથી દેઢ કેશપર બીરાદેધિયામાં એક આદિશ્વરનું મંદિરને ધર્મશાળા છે, રતલામથી ચાર કેશાપર સેમેરિયા ગામે પાર્શ્વનાથજીનું મંદિર છે.
બંહિપાશ્વનાથ–તે માળવામાં છે, તીર્થ પ્રસિદ્ધ છે, અહિ પિષ દશમીના દિવસે દરસાલ મેળો ભરાય છે.
મંદર–તે રતલામથી (૫૨) માઈલ પર છે, તેને દશપુર પણ કહે છે. અહીં એક મંદિર છે, ચંન્ડપદ્યોતનને અહીં જ છુટકારે કરી રાજ પાછું આપ્યું હતું.
ઇદેર–અહીંના મંદિર ઘણા ભવ્ય અને ખુબસુરત છે, અહીં પહેલાં મંદિર પર કેઈ કારણસર ધ્વજાદંડ ચઢાવાતે નહિ, પણ સં. ૧૯૬૨-૬૩ માં પન્યાસ શ્રીમદ્દસિદ્ધિવિજયજી મહારાજના ઉપદેશથી તેઓશ્રીની રજુવાતે ચઢાવવામાં આવ્યો હતો.
આગ્રા-અહીં લેનમંડી અને રેશન મહેલ્લામાં નવ જૈન મંદિરે છે, શ્રાવકના ઘર માત્ર ૨૦-૨૫ જ છે, જ્યારે અહિં વિજયહિરસૂરિશ્વર પધાર્યા ત્યારે, જૈન ધર્મને ફેલાવે ઘણું જ હતું.
મથુરા-અહિં ધિયામંડિમાં પાર્શ્વનાથજીનું એક મંદિર છે, અહિ શ્રાવકની વસ્તિ ન હોવાથી ગ્વાલિયરના શ્રાવકે તપાસ રાખે છે, આર્ય રક્ષિતસૂરિ અહિં પધાર્યા ત્યારે, જેનેની ઝાઝલાલી સારી હતી, કંદિલાયે જેનસંઘ ભેગું કરી જેનાગને અનુગ પ્રવર્તાવ્યું અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે મહાનિશીથ સત્રનું