________________
( ૧૯)
કરવા નીસરણી છે. અહીં પહેલા ફરતી બાવન દેરી હતી, તે અજેપાળ રાજાએ તાડાવી નાંખી છે.
ઈડરગઢ—આ ખાવન દેરીવાળું મન્દિર કુમારપાળ રાજાનું અંધાયેલું છે, મુસલમાનાથી મૂર્તિને નુકશાન થવાથી હાલમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે, પ્રતિમાજી રમણીય છે, તે શિવાય ઈડર ગામમાં શ્વેતાંબરીના પાંચ મદિર છે.
પાલણપુર—આ મશેાધવળ પરમારના પુત્ર ધારાવર્ષ તેણે સ. ૧૨૨૦ થી તે સ. ૧૨૭૬ સુધી ચદ્રાવતીનું રાજ્ય કર્યું, કુમારપાળની સાથે કાકણુની લડાઇમાં તે વીર પુરૂષે જીત મેળવી હતી, તેના નાના ભાઇ પ્રહલાદને સ. ૧૨૫૦ ના અરસામાં પ્રહેલાદનપુર વસાવ્યું, અને પ્રહલાદનવિહાર કરાવી શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ પધરાવી, તેમની પાતાની મૂર્તિ પણ આ દેરાસરમાં છે, શ્રીજગચ ંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ પેાતાના એ શિષ્યા પૈકી એકને આચાર્ય પદવી અને બીજાને ઉપાધ્યાય પદવી અહીંયાં આપી, ત્યારે વ્યાખ્યાનમાં ૮૪ ધનાઢ્ય ગૃહસ્થા તેમ અનેક જનસમુદાય આવતા હતા, દ નાવસરે એક મુડા ચાખા ને ૧૬ મણુ સેાપારી ચડતી હતી, તે સ. ૧૩૩૨ ની સાલ હતી, તેજ પ્રહલાદનપુર આજનું પાલણપુર છે, અહિં કુલ નવ દેરાસર છે તેમાં આ દેરાસર સ`થી માટુ છે.
રાધનપુર-અહિયાં કુલ ૨૫ દેરાસરી છે, તેમાં ચિંતામણી પાર્શ્વનાથજી, કલ્યાણપાર્શ્વનાથજી, આદીશ્વરજી અને શાંતિનાથજી વિગેરેના મંદિરા મેટા ને વખાણવા લાયક છે, તેમ ॰વધમાન આંખિલખાતુ, યશેાવિ॰પુસ્તકાલય, પાઠશાળાઓ, ધમ કાર્યોના ઉત્તમ ઉપકરણા, લેાજનાલય, ઘણા ઉપાશ્રયા, ધર્મશાળાઓ વિગેરે પણ છે. શખેશ્વરાપાર્શ્વનાથ-આ મૂર્તિથી જાદવાની જરા નિવારાઈ તેના પહેલાની ઘણા પૂરાણા વખતની કહેવાય છે, એટલે શ્રી કૃષ્ણના ધ્યાનથી દેવે લાવીને આપી, તેના ન્હવષ્ણુના જળથી જરા નિવારાઇ, દેરાસરને ફરતી (પર) દેરી છે, મૂર્તિ ઘણી જીર્ણ થવાથી લેપ કરેલ છે, અહીં ધશાળા છે.
૧ આ આંખિલ ખાતું ઘણું જ પ્રશ ંસનીય અને સારી વ્યવસ્થાવાળુ છે.
ર