________________
રાજાને શોક નિવાણુંથે પ્રથમ કલ્પસૂત્રની વાંચના વીર સં. ૮૦ અગર ૯૩ માં અદ્ધ થઈ હતી. અહી ઉપાશ્રય, ધર્મશાળાઓ છે,
વિશનગર–અહિયાં પાંચ દેરાસર છે, તેમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીનું મંદિર ત્રણ માળનું ને મેટું છે, પ્રતિમાજી રમથાય છે. ઉપાશ્રય, ધર્મશાળા, વિગેરે છે.
પાટણ અને પંચાસરા-આ મંદિર વનરાજ ચાવડાએ બંધાવ્યું છે, તે વિક્રમ સં ૮૦૨ માં થયા છે, આ દેરાસરની ભમતીમાં તેમની મતિ છે, અહીયાં બીજા સેંકડે ભવ્ય મંદિરે છે, તેથી પાટણ એક મહાન તીર્થ રૂપ છે, અહી માટે જ્ઞાનભંડાર છે, તેમ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, ભેજનશાળા છે.
ચારૂપ–આ પાટણની ઉત્તરે ચાર ગાઉ ઉપર છે, આ શ્યામ મૂતિ શ્રી પાર્શ્વનાથજીની છે, તે મુનિસુવ્રતના શાસન પછી (૨૨૨૨) વર્ષ પછી ગૌડદેશના અષાઢ શ્રાવકે ભરાવેલ ત્રણ પ્રતિમાજી પૈકીના છે. તેને (૫૮૬૭૦૦) વર્ષ થયા (તસ્વનિર્ણય પ્રસાદમાં) હાલનું દેરાસર સં. ૧૯૮૩ ની સાલમાં નવીન કરાયું છે.
સિધધપુર-સુલતાન પાર્શ્વનાથ અહીયાં અલ્લાઉદીન બાદશાહ રૂદ્રમાળને તે આ દેરાસર તેડવા આવે, ત્યારે ભેજકલેકેના ભક્તિભાવે શાસનદેના ચમત્કારથી બાદશાહ ચકિત થયો ને બોલ્યા કે એ તે બડા સુલતાન હે. એમ કહેવાથી સુલતાન પાર્શ્વનાથ નામ પાડયું, પહેલાં અહિ ૨૦૦૦ શ્રાવકના ઘર હતાં. અહિંથી ૫૦૦૦ નકર આપી ૧૧ પ્રતિમાજી પાનસર તીર્થ માટે લઈ ગયા છે.
મેવાણું–તે સિદ્ધપૂરથી ઉત્તરે પાંચ ગાઉ ઉપર છે. અહિ રાષભદેવ પ્રભુનું મોટું ત્રણ શિખરનું મંદિર છે. આ પ્રતિમાજી સં. ૧૯૦૦ ના શ્રા. વદી ૧૧ સોમવાર સવારમાં નવ વાગે સુતારની કોડમાંથી ત્રણે પ્રતિમાજી સાથે નીકળ્યા છે, પ્રતિમાજી ભવ્ય છે.
તારંગા- આ દેરાસર કુમારપાળ રાજાનું બંધાવેલું છે દેરાસર ઘણું ઊંચું છે, તેમાં માળ છે ત્રણ માળ સુધી જઈ શકાય છે, આગળના ઘુમટમાં મેંગર પાથરેલા છે, મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે, આ પ્રતિમાજી ૧૧૧ ઇંચના છે સેવા