________________
( ૧૩૪ )
૧૬ આકાશમાં ધર્મચક્ર હાય,
૧૭ ચાવીશ ચામર અણુવીયા વીંજાય.
૧૮ પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજવલ સિ’હાસન હોય.
૧૯ ત્રણ ત્રણ છત્ર સમવસરણ વખતે દરેક દિશાએ ય. ૨૦ રત્નમય ધર્મધ્વજ હાય ( ઈંદ્રધ્વજ કહે છે. )
૨૧ નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. એ ઉપર પગ મૂકે તે સાત પાછળ હોય તે તે વારા ફરતી એ એ આગળ આવે. ૨૨ મણિ- સુવર્ણ - રૂપ એમ ત્રણ જાતિના ગઢ ડાય.
૨૩ ચાર મુખે દેશના આપે, પૂર્વ દિશાએ ભગવાન પાતે મેસે ને ત્રણ દિશામાં ત્રણ ખિમ વ્યંતર દેવ સ્થાપે.
૨૪ પેાતાના શરીરથી ખારગણું ઊંચુ અશેાકવૃક્ષ, છત્ર, ઘટા, પતાકાર્ત્તિથી યુકત હાય.
૨૫ કાંટા અવળા થઈ જાય.
૨૬ ચાલતી વખતે સવ વૃક્ષેા પ્રણામ કરે.
૨૭ ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે. ૨૮ જોજન સુધી અનુકૂળ પવન વાય. ૨૯ માર વિગેરે શુભ પક્ષી ૩૦ સુગંધી જળની વૃષ્ટિ થાય.
૩૧ જળ–સ્થળમાં થયેલા પાંચ વના સચિત્ત પુલની ઢીંચણુ સુધી વૃષ્ટિ થાય.
પ્રદક્ષિણા કરતાં ફરે.
૩૨ કેશ, રામ, દાઢી, મુચ્છના વાળ, નખ સચમ લીધા પછી વધે નહી
૩૩ જઘન્યપણે ચારે નિકાયના ક્રોડ દેવા પાસે રહે. ૩૪ સર્વે ઋતુઓ અનુકૂળ રહે−૧૬ થી ૩૪ એટલે ૧૯ અતિશા દેવતા કરે તેથી તે દેવકૃતાતિશય કહેવાય. પ્રભુના ગુણમાં જે ચાર અતિશય આવે છે, તેના ૩૪ માં સમાવેશ થાય છે,