________________
(૧૩ર ) પુષ્કલાવતી ને વછ સુવત્સ ને મહાવત્સ,
વાસાવતી રમ્ય એમ રમ્યક તે જાણીયે. રમણ મંગલાવતી પદ્ધ સુપદ્મવિજય,
મહાપદ્મ પદ્માવતી શંખ કુમુદાણીયે; નલિન નલિનાવતી વપ્રા સુવપ્ર ને મહા,
વપ્ર વધાવતી વલ્થ સુવલ્લુ તે માનીયે. ૧ દહે–ગંધિલ ગંધીલાવતી, પૂરવ પાશ્ચમ દિશ;
જંબુદ્વીપ વિદેહમાં, લલિત વિજય બત્રીશ. તે બત્રીશ વિજયની બત્રીશ નગરીઓ.
મનહર છંદ ક્ષેમા ક્ષેમપુરા અને અરિષ્ટ અરિષ્ટપુરા,
ખÊી મંજૂષા રૂષભા પુંડરિગિણીની છે; સુસીમા કુંડલાવળી અપરાવતી નગરી,
પ્રભંકરા અંકાયતી ને પદ્માવતીની છે, શુભા ને રત્નસંચયા અશ્વપુરા સિંહપુરા,
મહાપુરા અને વિજયપુરા નામની છે; અપરાજિતા અપરા અશોકા ને વિતશેકા,
વિજયા ને વૈજયંતી જયંતી નામની છે; ૧ દુહે અપરાજીતા ચક્રપુરા, ખગ પુરાયે ત્રીશ;
અવધ્યા અધ્યા વિજયે, લલિત નગરી બત્રીશ. તે વિજયે તથા વક્ષસ્કાર પવતે અને નદીઓનું માન
તે દરેક વિજય- ૨૨૧૩ પર્વત. ૫૦ અને નદી ૧૨૫ જોજન પહાળા છે, તથા દરેક વિજય, પર્વત અને નદી ૧૬૫૯૨ જોજન લાંબા છે. અને દરેક પર્વતે ૪૦૦ થી ૫૦૦ જેજન ઉંચા છે.
તેત્રીશ સાગરોપમ આયુ–સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું હોય છે. સયામાં પોઢયા થ તે દેવે સાડા સળ સાગરેપમે એક પાસુ ફેરવે, અને બીજા સાડાસોળ સાગરોપમે બીજુ પાસુ ફેરવી તેત્રીશ સાગરોપમ પુરા કરે છે.