________________
(૧૩૧) કમળાભિષેક અને, સુદામને કેકી સંગ,
બત્રીસ લક્ષણે હસ્ત, લલિત લેખાવે છે.
બીજા બત્રીસ લક્ષણે. બીજી રીતથી–સાત રાતને છ ઉન્નત, પણ સૂક્ષ્મ દીર્ધ પંચક લક્ષણે ત્રણ વિપુલ લધુ ગંભીર, બત્રીશ લક્ષણ સંચ.
તેને ખુલાસો ૭ રાતાં નખ, ચરણ, હસ્ત, જીવા, હોઠ,
તાલુ, નેત્ર. ૬ ઊજત-કાખ, હૃદય, ડેક, નાક, નખ, મહું. ૫ સૂક્ષ્મ-દાંત, ચામ, કેશ, આંગળીપર્વ, નખ, ૫ રઘ-આંખ, હૃદય, નાશિકા, દાઢી, ભુજા. ૩ વિતિર્ણ-કપાળ, છાતી, મેટું. ૩ લઘુ-ડેક, જંઘા, પુરૂષ ચિન્હ,
૩ ગંભીર-સત્વ, સ્વર, નાભિ, ૩૨૦૦૦૦૦ ચૈત્ય-પહેલા સૌધર્મ દેવનાં, બત્રીસ લાખ વિમાન;
દરેકે અકેક ચિત્યમાં, પ્રતિમાનું પ્રમાણ દરેકે એકશે એંશી, જિનવર પ્રતિમા જાણુ.
વંદન તસવિધિ કરે, કરવા આત્મકલ્યાણ. ૩૨૦૦૦ દેશ- બત્રીસ હજાર દેશને, ચક્રી રાય કહાય;
સાવ પચીશ આર્ય છે, અન્ય અનાર્ય ગણાય. બત્રીસે જીર્ણોદ્ધાર–વસ્તુપાળ-તેજપાળે ૩૨૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. મહાવિદેહની બત્રીશ વિજયે.
(મનહર છંદ) પ્રથમ કચ્છ સુકચ્છ મહાકરછ કચ્છાવતી.
આવર્ત મંગલાવર્ત પુષ્કલા પ્રમાણીયે; ૮ માળા, ૯ મેર.