________________
(૧૨૧)
તપ– કમ ખપાવે ચીકણા, ભાવ મંગલ ત૫ જાણુ
પચાસ લબ્ધિ ઉપજે, જયજય તપગુણ ખાણ. ૧૪ ગેયમ– છ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નાણુ ગુણ ધામ;
એ સમ શુભ પાત્રકે નહિ, નમેનમે ગાયમ સ્વામ. ૧૫ જિન– દોષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણ જસ અંગ;
વૈયા વચ્ચે કરીએ મુદા, નમોનમે જિનપદ સંગ. ૧૬ સંયમ – શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇંદ્રિય આશંસ;
થિર સમાધિ સંતેષમાં, જય જય સંયમ વંશ. ૧૭ અભિનવ–જ્ઞાન વૃક્ષ સેવે ભાવિક, ચરિત્ર સમક્તિ મૂળ;
જ્ઞાન અજર અગમપદ ફળ લહે, જિનવર પદવી કુલ. ૧૮ શ્રત વક્તા શ્રોતા વેગથી, શ્રુત અનુભવ રસ પીન,
ધાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧૯ તીર્થ– તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ
પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ ઝહાજ, ૨૦ એકવીશ વસ્તુ વર્ણન.
શ્રી શત્રુંજય ગિરિનાં ૨૧ નામ. ૧ વિમળગિરિ ૮ શ્રી સિદ્ધરાજ ૧૫ નાગાધિરાજ ૨ મુક્તિનિલય ૯ બાહુબલી ૧૬ સહસકમળ ૩ શત્રુંજયગિરિ ૧૦ મરૂ દેવ ૧૭ ઢગગિરિ ૪ સિદ્ધક્ષેત્ર ૧૧ ભગીરથ ૧૮ કે નિવાસ ૫ પુંડરિકગિરિ ૧૨ સહસ્ત્રપત્ર ૧૯ લહિત્ય ૬ શ્રી સિદ્ધ શેખર ૧૩ શતપત્ર ૨૦ તાલધ્વજ ૭ શ્રી સિદ્ધગિરિ ૧૪ અષ્ટોતરશતફટ ૨૧ કદંબગિરિ પેથડશાહે (૨૧) ધડી સુવર્ણથી મૂળ દેરાસરને મઢાવ્યું ૨૧ ધડી સુવર્ણ એકવીશ ધી સુવર્ણથી, મૂળ ચિત્ય મઢાય;
શ્રી શત્રુંજય શીખર તે, પેહડશાહથી થાય ૧૬