________________
૪૪
ઉપવાસ વધારે કરતી હતી. તે કપટના પિરણામે હું સ્ત્રીપણે ઉત્પન્ન થઈ છું, અને તમે રાજ્યકુમારાપણે ઉત્પન્ન થયા છે. જયંત વિમાનમાં આપણે એવા સંકલ્પ કર્યો હતા કે મૃત્યુલાકમાં ગયા પછી જે પ્રથમ સમજે તેણે ખીજાને પ્રતિધ આપવા અને દરેકે દીક્ષા લેવી. તે શું તમે ભૂલી ગયા? તમે પૂર્વભવ યાદ કરેા. તે સાંભળી સધળા રાજાએ વિચારમાં પડયા અને શુકલ ધ્યાનથી ઉપયાગ મૂકતાં તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું. તરતજ ગર્ભાધરના દ્વારા ખાલવામાં આવ્યા. છએ જણાએ મહીકુંવરી પાસે આવ્યા. મહીકુંવરીએ કહ્યું કે હું સંસાર ભયથી ઉદ્વેગ પામી છું અને દીક્ષા લેવા ચાહું છુ. મેલેાઃતમારી શી ઈચ્છા છે? બધાએ દીક્ષા લેવાનું વચન આપ્યું. તે રાજ્યમાં જઈ પોતાના પુત્રાને રાજ્ય સોંપી દોક્ષા લેવાનું કહીને ગયા.
લોકુંવરી દીક્ષા લેવા તત્પર થઈ. વરસીદાન આપવું શરૂ કર્યું. દેવતાનું આસન ચળ્યું, લોકાન્તિક દેવા આવ્યા. ધમમાગ પ્રવર્તાવવાની ઉદ્માષણા કરી. માતાપિતાએ દીક્ષાની રજા આપી. સેાનારૂપાના કળશે। બનાવરાવી મલ્લી તીર્થંકરના અભિષેક કરાવ્યા, ઈંદ્રોએ દીક્ષા મહોત્સવ ઉજવ્યા. સહસ્ત્રવન ઉદ્યાનમાં અશાકવૃક્ષ પાસે આવીને મહીપ્રભુએ સ્વયંમેવ પંચમુષ્ટિ લાચ કર્યાં, અને તેએ પ્રવર્જિત થયા. છએ રાજાએ તથા કુંભરાજા મલ્લી પ્રભુનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. કુંભરાજા શ્રાવક થયા. છએ રાજાઓએ દીક્ષા લીધી. મહીપ્રભુને દીક્ષા લીધા બાદ તરતજ મન:પર્યવ જ્ઞાન સન્ન થયું. સખ્ત તપ જપ કરી, ચાપન હુન્નર વ સુધી સંયમ પાળી, તેઓ કેવળજ્ઞાન, કેવળ દર્શનને પામ્યા. અને એક હજાર વર્ષ સુધી કેવળ પ્રવêમાં રહી, અવ્યાબાધ એવી મેાક્ષગતિને પ્રાપ્ત થયા. મલ્લીનાથ પ્રભુના સંધ પિરવારમાં ૪૦ હજાર સાધુઓ, ૫૫ હજાર સાધ્વી, ૧૮૩ હજાર શ્રાવકા અને ૩૭૦ હજાર શ્રાવિકાઓ હતા.
સારમહાન તપશ્ચર્યા અને સચમને સેવતા છતાં, માયાથી તીર્થંકર