________________
»૭૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ
અવસ્થાપિની નિદ્રા આપે. પૂર્વ રીતે અશુભ પુદ્ગલ અપહરે અને શુભ ઉત્તમ પુદ્ગલ પ્રક્ષેપે. પછી ત્રિશલાની કુખમાંહે ભગવત મહારાજને પધરાવે અને ત્રિશલાની કૂખને ગ તે દેવાનંદાની કૂખમાં ધરે. એમ હરણીગમેષી દેવતા પેતાનું કામ કરી પાછા ઇંદ્રપાસે જઈને ગહરણની વાત કહી ને કહ્યું કે તમારી આજ્ઞા સ` પ્રમાણુ કરી છે. તેણે કાલે', શ્રમણ ભગવંત શ્રીમહાવીર ખ્યાશી દિવસ તે દેવાનંદાની કૂખે રહ્યા, ત્રણ જ્ઞાને કરીને સહિત હતા, તે અહીઆંથી મને સહરશે? એમ જાણે પણ સહુરતી વેલાયે સૂક્ષ્મ, માટે ન જાણે; અને સ'હરણુ કરી રહ્યા પછી જાણે જે મુઝને દેવાનંદાની કૃખેથી ત્રિશલા રાણીની કુખમાં ધર્યો છે, તેણે કાલે શ્રમણ ભગવંત શ્રીમહાવીર, તે વર્ષાઋતુને ત્રીજો માસ પાંચમે પખવાડા આશે। મહીનાના અંધારા પખવાડાની તેરશને દિવસે અદ્ધરાત્રિને વિષે એટલે ખ્યાશી દિવસ તેા પૂણું ગયા અને ગ્યાશીમા દિવસની રાત્રિને અંતરે વર્ષાંતે છતે ભગવંતને દેવાન’દાની કૂખેથી લઈને ત્રિશલાની કૂખમાં પધરાવ્યા, પદ્મરાવ્યા પછી ભગવંતે પણ જાણ્યું, જે હું ઇહાં આવ્યા છું. કવીશ્વર કહે છે કે હું. એવું માનું છું કે શુભલગ્ન જોવા સાજ ખ્યાશી દિવસ પર્યંત દેવાનંદાની કુખને વિષે પ્રભુ રહ્યા હસે કે શું ? ।। ૧૦ ।
सुंदर घर सुख सेजें, सूति सुंदरी ॥ सुपन चउद लहे મઝિમનિત્તિ ૫ ॥ (વટી મુપન વળવે છે) નઞ ટ્ટषभ सिंह श्री दाम, शशी रवि ध्वज घट ॥ सरो वर दधि विमान रयण शिखा ए ॥ ११ ॥