________________
શ્રી મહાવીરના સત્તાવીશ ભવ. હર્ષવંત થયે, તેને આહાર પ્રતિભા પછી પોતે જમીને સાધુને માર્ગ દેખાડે. જાતી વખતે સાધુયે ધર્મ ઉપદે, તિહાં પ્રથમ સમકિત પામ્યું. પછી અંતે નમસ્કાર સહિત મરણ પામ્યા.
૨ બીજે ભવેં પ્રથમ દેવલે કે એક પલ્યોપમને આઉખે દેવતા થયે.
૩ ત્રીજે ભોં ભરત ચક્રવત્તીને મરીચિ નામા પુત્ર થયે. તેણે શ્રીષભદેવ પાસે પ્રતિબોધ પામી, દીક્ષા ગ્રહણ કીધી, વિર પાસે અગીયાર અંગ ભર્યો. એકદા ઉષ્ણ કાલેં શરીરમાં તાપ ઘણે લાગે, તેથી મનમાં નાવાની ઈચ્છા થઈ તેવારેં સંયમનો નિર્વાહ દેહેલે અને ઘરે પણ જવાય નહીં એવું વિચારી અને કલ્પનાયે નો વેષ ધારણ કર્યો. તે આવી રીતે કે સાધુ ત્રણ દંડ રહિત છે હું તેમ નથી; માટે મહારે ત્રણ દંડનું ચિન્હ હાજે; તથા સાધુ દ્રવ્યથી અને ભાવથી મુંડ છે, હું તે તેમ નથી માટે મહારે મસ્તકે શિખા અને મુંડન હા, વલી સાધુ સર્વ પ્રાણાતિપાતાદિકથકી વિરમ્યા છે અને હું તેમ નથી, માટે મહારે સ્કૂલપ્રાણાતિપાતની વિરતિ હો. વલી સાધુ શીલે કરી સુગંધિત છે, હું તે તેમ નથી, માટે મહારે બાવનાચંદનને વિલેપન છે. વલી સાધુ મેહ રહિત છે, હું તે મેહે કરી ઢાંકો છું, માટે મહારે એક છત્ર ઢાંકવા સારૂ રાખવું. વલી સાધુ પાદુકા રહિત છે, મારે પગે પાદુકા છે. વલી સાધુ કષાયે રહિત છે, હું તો કષાયે હિત છું; માટે માહારે વસ્ત્ર કલાઈયાં છે. વલી સાધુ સ્નાનૅ કરી રહિત છે, મહારે થડે પાણીયે સ્નાન હે. એમ પોતાની બુદ્ધિયે પારિત્રા