________________
મલ્લી કુમારી.
૪૭
સભાને વિષે કરવા લાગ્યા; અને કહેવા લાગ્યા જે ધન્ય છે અરહુન્નકને; આજ ભરત ક્ષેત્રમાં એના સમાન ખીજો કોઇ કાઈ હૃઢ શ્રાવક નથી ! તે ઇંદ્રના વચનને કેાઈએક મિથ્યાત્વી દેવતા અણુ સદ્ભુતા થકે તિહાં અરહન્નક પાસે આવીને તે દેવતાયે સમુદ્રમાં મહેાટા ઉત્પાત કર્યો. તે જોઇ અરહનક તેા સાગારી અણુશણુ કરીને નિશ્ચલ મને શ્રીવીતરાગ દેવનું સ્મરણ કરવા લાગ્યા, તેને દેવતાયે ઘણાએ ચલાવ્યા; અને એવું કહ્યું. જે તુ શ્રીવીતરાગ દેવનું સ્મરણ મૂકીને હિર હરાદિક દેવાનુ સ્મરણ કર, તે ઉપસર્ગ નિવારણ કરૂં; નહીંતર તાહારાં ઝિહાજ સમુદ્ર મધ્યે ખૂડાવી આપીશ; એમ કહી ઝિહાજ સમુદ્રમાં ખૂડાવવા લાગે!. તે જોઇ સલાક એકડા મલી અરહન્નકને કહેવા લાગા જે દેવતાયે કહ્યુ તેમ કરી; તાપણુ અરહુન્નક શ્રાવકનુ સમકિત દૃઢ છે, તેથી ચલાયમાન ન થયા. તે જોઇને દેવતા તુષ્ટમાન થઇ કુંડલાભરણના જોડા આપી, અન્નકને પગે લાગીને કહ્યુ કે અહેા અ`નક ! તમાને ધન્ય છે; હે કૃતપુણ્ય ! તમારૂં જીવિતવ્ય સલ છે; તમાને ઈંઢુ મહારાજે સભા સમક્ષ વખાણ્યા તે અણુમાનતા મે' તમારા અપરાધ કર્યા, તે મહારા અપરાધ તમે ખમજો. તે સાંભલી અન્તક ખેલ્યા જે ઇડુ લેાક અને પરલેાકનુ સાધન એવા શ્રીજીનધ પામીને બીજો ધર્મ હું અંગીકાર ન કરૂ, તેવારે દેવતાયે ચાર કુંડલ આપ્યાં, અને પેાતાને સ્થાનકે ગયા. હવે તે વ્યવહારીયા . કુશલ ક્ષેમે ગંભીરપત્તને ગયા. તિહાં વ્યાપાર કરી ફરી મિથિલા નગરીયે. આન્યા, રાજાને એ કુંડલ આપ્યાં. રાજાયે મલ્લીકુમરીને દીધાં. પછી વ્યાપારીયે પેાતાની ચ’પાનગરીયે