________________
૪૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ || ઢ૮ થી રે જ કોઈ તામ મા ઘરે પહેરી II शक्रस्तव कहे पूरण,रोमांचित थइ,भावि अतीत जिन मनधरीए । पंच कल्याणकें एम, शक्रस्तब थुणे सदा शक्रस्तव नाम तेह भणी ए॥ हवे चिंते मन इंद्र, ए शुं नीपन, एह अछेलं जाणीयें ए॥ कोइक काचने अंते, नीपजे एहवा, अचिरज कारी लोकनें ए॥
અર્થ ––એ રીતે ઇંદ્ર મહારાજ, સૌધર્મ દેવેલેકે રહ્યો થકે હાથ જોડી પૂર્ણ શસ્તવ કહે. તે કહીને રેમાંચિત થાય, આનંદ પામે; વલી એ મનમાં વિચાર કરે કે એમ અતીત કાલેં ત્રેવીસ તીર્થંકર થઈ ગયા અને ભાવિ ચોવીસમા તીર્થકર હવે થાશે, તેને મનમાં ધારે કે તિહાં સર્વત્ર એવી સ્થિતિ છે, જે પ્રભુનું એક યવન કલ્યાણક, બીજું જન્મકલ્યાણક, ત્રીજું દીક્ષાકલ્યાણક, ચોથું જ્ઞાનકલ્યાણક, અને પાંચમું નિવકલ્યાણક, આ પાંચ કલ્યાણકે સદાકાલેં શકસ્તવ કહે એટલે શક જે ઈદ્ર તે સ્તવ એટલે થણે માટે તેને શકસ્તવ કહીયે. વલી એ પાંચ કલ્યાણકના મહિમાને કરે એટલે ચેસઠ ઈદ્ર ભલા થઈને અઠ્ઠાઈમહેત્સવ પ્રમુખ કરે છે ૧ |
હવે ઇદ્ર મહારાજે મનમાં એવું વિચાર્યું છે એમ થયું પણ નથી, થાતું પણ નથી અને થાશે પણ નહીં, જે માટે શ્રીઅરિહંત ભગવંત, ચક્રવત્તી, વાસુદેવ, બલદેવ, એ બેશટે ઉત્તમ પુરૂષ, તે અંતકુલને વિષે, પ્રાંતકુલને વિષે, તુચ્છકુલને વિષે, દરિદ્રીના કુલને વિષે, કૃપણના કુલને વિષે,