________________
૩૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ નિદ્રા ન આવી, તેથી મનમાં માથું ધ્યાન ધાયું, એ તમને
ગ્ય નથી, જે ભણે નરક તિર્યંચનાં દુખ આગલ આ દુઃખ, કેણ લેખામાં ગણે? એ કેણું મૂર્ણ છે જે ચક્રવત્તીની રિદ્ધિ મૂકીને દાસપણું વાંછે ? માટે એ વ્રત ગ્રહણ કરેલાં મૂકવાં નહીં. એ ચારિત્રનું જ્ઞાન સહિત કષ્ટ છે, તે કષ્ટ, આગલ ઘણું ફલ દેનારૂં થાશે તથા તે પૂર્વ ભ પણ ઘણાં અકામ કષ્ટ ભેગવ્યાં છે, તે સાંભલ. આ ભવથી ત્રીજા ભવને વિષે વૈતાઢય પર્વતની પાસેં છ દંતુશલ સહિત વેત વણે હજાર હાથણીને નાયક એ સુમેરૂપભનામું તું હસ્તી હતો. તિહાં એકદા દાવાનલમાંથી નાશીને તૃષાવંતથકે એક સરોવરમાં કાદવ ઘણે હતો અને પાણી સ્વલ્પ હતું તેમાં હસ્તીના માર્ગને અજાણતે પાણી પીવાને પેઠે, ત્યાં કર્દમમાંહે ખૂ, તિહાં બીજા વૈરી હસ્તીયે દંતશૂલને પ્રહારે કરીને તુજને હણ્ય; તેથી સાત દિવસ પર્યત ઘણું વેદના ભેગવી, એક વીશ વર્ષનું આયુ પૂર્ણ કરી મરણ પામી વિંધ્યાચલ પર્વતની ભૂમિકાર્યો તું ચાર ઇંતુશલવાલે, રાતે વણે, સાતમેં હાથણીને નાયક, મેરૂપ્રભ નામેં હસ્તી થો. તિહાં પણ એક સમયે દાવાનલ દેખી જાતિસ્મરણ ઉપનું. તેથી પૂર્વભવ દીઠે. પછી તે દાવાનલને ભય ટાલવાને ચાર ગાઉ લોં ભૂમિકાનું માલું કરી શુદ્ધ કીધું તેમાં તૃણ માત્ર ઉગતાં પહેલાં જ ઉભૂલી નાખે. એમ ઘણાં વર્ષ વીત્યા પછી, એકદા વલી દાવાનલ લાગે. તેવારે સર્વ વનચર જીવ, આવી માંડલામાં રહ્યા, તું પણ આવી માંડલામાં રહ્યો. માંડલામાં તિલ જેટલો પણ માર્ગ રહ્યો નહીં, એવું સંકીર્ણ થયું એટલામાં તે ખરજ ખણવાને પગ