________________
જાલંધર,
૩૪
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ : लोगुत्तमाण, लोग
- સમયને વિષે સં .
6 અવધિજ્ઞાનેં જે રાપવા, _ અર્થ:-લોકમાંહે ઉત્તર
હાં શ્રમણ ભગ હિત કરનાર છે, લેકને વિષે દીક.
શાદ્ધ ભારતમાં
), લેકને વિષે ઉદ્યોતના કરનાર છે.
अभयदयाणं, चरकुदयाण, १० सरणदयाणं, जीवदयाणं, बोकिन
અર્થ—અભય દાનના દાતાર છે, જ્ઞાનરુપ ચક્ષુના દાતાર, મુક્તિ માર્ગના દેખાડનાર છે, કર્મથકી બીક પામનારા જીવને શરણના દાતાર છે, સંયમપ જીવિતવ્યના દાતાર છે, બોધબીજના દાતાર છે.
धम्मदयाणं, धम्मदेसियाणं, धम्मनायगाणं, धम्मसारहीणं, धम्मवरचाउरंत, चक्कवट्टीणं ॥
અર્થ–પ્રધાન ધર્મના દાતાર છે, ધર્મના દેખાડનાર છે, ધર્મના નાયક એટલે સ્વામી છે. વલી ધર્મને વિષે સારથિ સમાન છે. તેના ઉપર મેઘકુમારની કથા આગલ આવશે. નરકાદિક ચાર ગતિને નાશના કરનાર છે માટે ધર્મમાં ચક્રવત્તી સમાન છે આજ્ઞા સર્વત્ર વર્તે છે.
दीवोत्ताणं, सरण गइ पइठाणं, अप्पडिहय वरनाण देसण घराणं, वियट्ट छउमाणं ॥
અર્થ: ભવસમુદ્રમાંહે બૂડતા પ્રાણીને ભગવંત દ્વીપ સમાન છે, વલી શરણે આવ્યા, તેને રાખવાને વજી પંજર સમાન છે, નહીં હણાય એવા પ્રધાન જ્ઞાન અને દર્શનના ધરનાર છે, વલી નિવત્યું છે છઘસ્થપણું જેમનું એવા છે.