________________
શકતવ.
૩૩ મણિ રત્ન જી
ચાંખડી) પગથકી ઉતારે. આ નાયાણ, ઉત્તરાસંગ કરી અંજલિમેં કરી હસ્તાગ્ર વાળ, મુત્તામહાવીર દેવની સનમુખ સાત, આઠ, પગલાં પિતે રાગ વિમાનમાંહે બેઠે થકે ડાબો ઢીંચણ ભૂમિકા, પોતે સં ગુલ ઉંચો રાખે અને જમણે ઢીંચણ, ભૂમિક) છે, પિસ્થાપે, થાપીને લગારેક નમીને ત્રણ વાર મસ્તક ધર્થ છે, ગાડે, લગાડીને વલી ચોથીવાર લગારેક નમીને પિતાનું રીર નમાવતાં કડ, બાજુબંધ, બેહેરખા, ઝૂમણું, તેણે કરી થંભાયેલી ભુજાઓને સંહરી, દશ નખ ભેલા કરી, બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, પગ પૂંજી, ભૂમિ પંજીને આવી રીતે નમુથુર્ણને પાઠ કહે, તે કહે છે.
નમુથ, રિહંતા, મગવંતા છે.
आइगराण, तिथयराणं, सयं सबुद्धाणं ॥
અર્થ --નમસ્કાર હોજ શ્રીઅરિહંતને મહારે, સૂર્ય અને યોનિ એ બે અર્થવાલા ભગ શબ્દ કરી રહિત એવા ભગવંત પ્રત્યે. આદિના કરનાર છે, ચતુર્વિધ સંઘના થાપનાર, સંઘને તારણભૂત છે, બીજાને ઉપદેશ વિના પિતાની મેલેં બેધ પામ્યા છે.
पुरिमुत्तमाणं, पुरिस सीहाण, पुरिसवर पुंडरीआणं, पुरिसवर गंधहथीणं ॥
અર્થ–પુરૂષમાંટે ઉત્તમ છે, પુરૂષ માંહે સિંહસમાન છે, પુરૂષમાંહે પ્રધાન પુંડરીક કમલ સમાન છે, પુરૂષમાંહે પ્રધાન ગંધહસ્તિ સમાન છે.