________________
ચાઢ સ્વસનુ ફળ અને ૩૨ લક્ષણ.
૨૭
હવે ઋષભદત્ત દેવાનંદા બ્રાહ્મણી પ્રત્યે કહેતા હવા. કે હે દેવ ! તમે... ચૌદ સુપન દેખ્યાં, તેનુ કુલ કહું છું, તે સાંભલે. કલ્યાણકારી પુત્ર થશે, સુખના લાભ થશે, નવ મહીનાને સાડા સાત દિવસ ગયા પછી સુકેામલ છે હાથ પગ જેના, અને હીન અંગરહિત, પરિપૂર્ણ પંચે ક્રિયે કરી સહિત શરીર છે જેનુ, વલી ખત્રીશ લક્ષણે કરી સહિત એવા પુત્ર થશે. હવે તે ખત્રીશ લક્ષણા કહે છે. (૧) છત્ર, (ર) ચામર, (૩) રથ, (૪) ઇંદ્રવજ્રા, (૫) કૂર્મ, (૬) ધનુષ્ય, (૭) અંકુશ, (૮) વાપી, (૯) સ્વસ્તિક, (૧૦) તારણુ, (૧૧) કમલ, (૧૨) પંચાનન, (૧૩) પાદપ, (૧૪) ચક્ર, (૧૫) શંખ, (૧૬) ગજ, (૧૭) સમુદ્ર, (૧૮) કલશ, (૧૯) પ્રાસાદ, (૨૦) મસા, (૨૧) યવ, (૨૨) ગ્રૂપ, (૨૩) સૂપ, (૨૪) કમ’લુ, (૨૫) પર્વત, (૨૬) સચ્ચામર, (૨૭) દર્પણુ, (૨૮) વૃષભ, (૨૯) પતાકા, (૩૦) કમલાભિષેક, (૩૧) સુદામ, (૩૨) મયૂર, એ ખત્રીશ લક્ષણ મહાટા પુણ્યવતને હાથ પગને તલોયે હાય અથવા ખીજા પણ લક્ષણ કહે છે. જેના નખ, પગ, જિજ્હા, હાથ, હાઠ, તાલુ અને લેાચન, એ સાત રાતાં હાય, તે પુરૂષ ભાગ્યવાન્ જાણુવે. તે સસાંગ લક્ષ્મી પામે. જેની કાખ, હુઇયું, કે, નાસિકા, નખ અને મુખ, એ છ વાનાં ઊંચાં હાય, તે પુરૂષ, સર્વ પ્રકારે' ઉન્નતિ પામે; તથા દાંત, ચામડી, કેશ, આંગુલીપ, આંગુલીની રેખા અને નખ, એ પાંચ જેને સૂક્ષ્મ હાય, તે પુરૂષ રત્નાદિક ઘણું ધન પામે; તથા આંખ, હૃદય, નાસિકા, હડપચી, (હવુ ) અને ભુજા, એ પાંચ જેનાં લાંમાં હાય, તેનું દીર્ઘાયુ હેાય, ઘણેા ધનવંત હાય, પરાક્રમી