________________
२२
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધક
ધપચાર કર્યો, તથાપિ સ્તનપાન ન કર્યું. પછી તે બાલકને મૂછ આવી, તેણે કરી મૃત્યુ તુલ્ય થયે એહવે બાલકને દેખી તેના બાપનું હૈયું ફાટી ગયું, જીવ નીકલી ગયે; અને કુટુંબ પરિવારે મલી બાલકને મુવેલે જાણી ધરતીમાં ભંડાર્યો. પછી રાજાને ખબર પડી કે આપણું ગામમાં અપત્રીઓ શ્રીકાંત શેઠ મરણ પામ્યો, માટે તેનું ઘર લૂંટી લાવે; તે સાંભલી રાજાનાં માણસ ધન લેવાને અર્થે શેઠને ઘેર આવ્યાં. એવા સમયમાં અઠમ તપના મહિમા થકી ધરણંદ્રનું આસન ચલાયમાન થયું. તેવારેં અવધિજ્ઞાનેં કરી સર્વ વૃત્તાંત જાણી ધરણેન્દ્ર પોતે તિહાં આવીને બાલકને અમૃતપાન કરાવી સજીવન કીધે અને પિતે બ્રાહ્મણનું રૂપ કરીરાજાનાં માણસોને ધન લેતા અટકાવ્યા. રાજપુરૂષોઠે જઈ રાજાને કહ્યું કે એતે ધન લેવા દેતા નથી ? તે સાંભલી રાજા પોતે આવીને કહેવા લાગે છે એ અપુત્રનું ધન કેમ અમને લેવા આપતા નથી ? તેવારે ધરણંદ્ર બોલ્યા જે એને પુત્ર જીવતો છતાં તમે ધન કેમ લેશે? તે સાંભળી રાજા બોલ્યા કે પુત્ર કિહાં છે ? પછી ધરણે કે રાજાદિક સર્વને તેડી જીવતો બાલક ભૂમિકા માંહેથી કાહારી દેખાડયો. તે જોઈ વિસ્મય પામી રાજાર્યો પૂછયું જે તમેં કેણ છો અને એવા પ્રકારની વાત તમેં શી રીતે જાણું? તેવા ધરણેન્દ્ર બેલ્યા કે હું ધરણું છું. એણે અઠમતપ કર્યું તેના પ્રભા હું અહીં આવ્યો છું, અને હે રાજન ! પાછલા ભ એ બાલકની માતા એની બાલ્યાવસ્થામાં મરણ પામી. હતી, તે પછી એનો બાપ બીજી સ્ત્રી પર હતો, તે