SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્રનું પુસ્તકારોહણ. ૧૯ શ્રાવક, શ્રાવિકાને કલ્યાણુ હાય, એ નિ:સ ંદૈહ વાત છે. તેની ઉપર કથા કહે છે. કાઇએક ડાશીના પુત્ર, વનમાંહે ગાયા ચારવા જાય; એકદા સમયે તેને સ``` ડસ્યા, તેથી મૂર્છાગત થયા, તે વાત લેાકના મુખથકી તેની માતાયે સાંભલી. તે વનમાં ગઈ, ત્યાં પુત્રને મૂર્છિત થયેા દેખી, મેાહના વશ થકી પુત્રનું નામ વારંવાર સ્મરણ કરે છે, કે રે હુંસ ! રે પરમહુસ ! એવી રીતે ચાર પહેાર સુધી પાકાર કર્યો, તેથી રાશીના છેાકરાને ઝેર ઉતર્યું, સાજો થયે; પ્રભાતે માતા અને છેકરા, એડુ જણ ગામમાં આવ્યાં. નગરનાં લેાક સર્વ વિસ્મય થયા. ત્યાં કાશીને ગારૂડીયે પૂછ્યું જે તમેાયે શા ઉપાય કર્યો, કે જે થકી તમારો પુત્ર નિષિ થયા ? તે સાંભલી ડેશી એલી જે હું કાંઇ મત્ર જાણતી નથી, ઔષધ જાગૃતી નથી, પણ આખી રાત્રિ, રે હુંસ હુંસ !! અને ૨ે પરમહંસ પરમહંસ ! ! એવું રૂદન કર્યુ', તેથી નિષિ થયા. મે પાકાર કર્યાં, તે દેવતાયે' સાંભળ્યેા. દેવના પ્રયાગથી છેક નિષિ થયા. તે સાંભલી ગારૂડી મેલ્યા, એ મત્ર સાચા છે. અક્ષરના યાગથી મંત્ર નિપજે છે, તેમ આ કલ્પસિદ્ધાંત સાંભલતાં થકાં, વાંચતાં થકાં, જન્મ જન્મનાં પાતક સર્વ જાય. એવું મહાટુ માહાત્મ્ય કલ્પસૂત્રના અક્ષરનું જાણવું. હવે વલી આ કલ્પસૂત્રને ત્રીજા વૈદ્ય સરખી ઉપમા આપે છે. कल्पधर्म महातम, तृतीय रसायन परें, बहु गुण होय एहने सुणतां ए ॥
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy