________________
૩૧૪
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવબેધ
નથી ! ત્રીજે
આઠ સ્ત્રીને પ્રતિઐાધી ખીજે દિવસે સુધર્મા સ્વામી પાસેથી દીક્ષા લીધી. પછી વીશ વર્ષા “સ્થપણે રહ્યા. ચુમ્માલીશ વર્ષ કેવલ પર્યાય પાલી એંશી વર્ષ આયુ ભાગવીમાક્ષે ગયા. એ છેડેલા કેવલી થયા. એ માક્ષે ગયા પછી કેવલ જ્ઞાનાદિક દશ વાનાં વિચ્છેદ ગયાં છે. હવે એમની પછવાડે જે પાટ થયા તેમાંથી કાઈને કેવલ ઉપનુ પાટે પ્રભવે સૂરિ થયા. વલી ચેાથે પાટે સદ્ય ભવનામે ગણના ધારક થયા છે. પછી એમના પુત્ર મનક પિતા નામે સાધુ હતા. તેને ચૌદ પૂર્વ ભણાવવાના વિચાર ગુરૂયે કર્યાં. પરંતુ ઉપયાગ આપી જોયું તે મનકનું આયુ શેષ છ મહી નાનુ રહ્યું છે એવું જાણ્યે. તેવારે તેને અર્થે દશવૈકાલિક સૂત્રની રચના કરી. તે વાત વિસ્તારે ગ્રંથાંતરથી જાણવી ૫૧ जशो भद्रगणी पंचम जाणो, छठा संभूति विजया जी ॥ भद्रवाहु ए चैौद पूर्वी, कल्प सूत्र जेणें रचीयां जी ॥ दश नियुत्ति अने उवसग्गहर, स्तोत्र करयुं संघ देतें जी ॥ थूलभद्र गणि सत्तम पाटें, जेह थया शुभ चित्तें जी ॥२॥
અ:—તેમને પાટે પાંચમા શ્રીયશાભદ્રસૂરિ થયા. તે પછી શ્રીસ ભૂતિવિજય તથા ભદ્રમાહુ સ્વામી એ બેહુ એટજ પાટે થયા. તે ભદ્રબાહુ સ્વામી ચૌદ પૂર્વ ભણ્યા, મહેાટા પ્રભાવિક થયા, જેણે કલ્પસૂત્રની રચના કરી તથા દશ નિયુક્તિ કરી અને શ્રીસંઘને મરકીના ઉપદ્રવ નિવારવાને અર્થ : ઉપસર્ગ હર સ્તેાત્ર કર્યું. તેની છેલ્લી એ ગાથા ધરશેત્રે વિનતિ કરીને ભંડાર' મૂકાવી. શેષ પાંચ ગાથા રહી