________________
313
પટ્ટાવલી.
બોલે બેલે જય જય વાણુ છે જી
દિન દિન કોડી કલ્યાણ કે જીવે છે ૪ ॥ दोहा ॥ हवे सुविहित पट्टावली, जिनशासन शणगार ।।
आचारज अनुक्रमें थया, नामथकी कहुं सार ॥१॥ एकेकाना गुणघणा, कहेतां नावे पार ॥ परंपरायें अविया, धर्मतणा दातार ॥२॥
અર્થ –ડેવે શ્રીજિનશાસનમાંહે ભાયમાન જે સુવિહિત આચાર્ય અનુક્રમે થયા છે, તેની પટ્ટાવલી ભગવંતથી માંડીને જ્ઞાનવિમલ થયા, ત્યાં સુધી નામ થકી કહું છું, તે એકેકા આચાર્યના ઘણા ગુણ છે જે કહેતાં થકાં પાર પામીયે નહીં. એવા ધર્મના દેવાવાલા જે આચાર્ય પરંપરાર્થે આવ્યા છે તે લખીયે છર્યો. ॥ ढाल शोलमी ॥ तपगच्छनंदन सुरतरु प्रगटया ॥ ए देशी ॥ वीरतणे पाटे हवे पहेला, सोहम गुणगण खाणि जी॥ वीजा जंबूस्वामी कहिये, छेला केवल नाणि जी ॥ त्रीजा प्रभव गणी वली चोथा, साभव गणधार जी॥ मनकपुत्र हेते जेणे की , दश वैकालिक सार जी ॥१॥
અર્થ-શ્રીવીર સ્વામીને પાર્ટી શ્રીવીરના પાંચમા ગણધર સુધર્મા સ્વામી ગુણ સમૂહના ખાણ થયા. પચાશ વર્ષે દીક્ષા લીધી, બેંતાલીશ વર્ષ ચારિત્ર પર્યાય પાલ્યું,
આઠ વર્ષ કેવલ પર્યાય પાલી, સર્વ શે વર્ષાયુ ભેગવી મુક્તિ પિતા. તેમને માટે જંબુસ્વામી થયા, જે શેલ વર્ષના થયા, તેવા અપ્સરા સરખી આઠ સ્ત્રી પરણીને તેહીજ રાત્રિયે