________________
૧૬
શ્રી કલ્પસૂત્રસ્ય આલાવાય
પણ એ રૂષિપંચમીના દિવસ માનનીય છે. તે રૂષિપ'ચમીના સંધ કહે છે.
પુષ્પાવતી નગરીને વિષે એક બ્રાહ્મણ રહેતા હતા; તેનાં માતા પિતા મરણ પામીને અનુક્રમે... તેહીજ ઘરમાં માતા કૂતરી થઇ, અને પિતા ખલદીયા થયેા. એકદા સમય શ્રાદ્ધના દિવસ આન્યા. તે દિવસે અળદને એક ઘાંચી ઘાણીમાં ખેડવાને લઇ ગયા છે, છેકરાયે દૂધ લાવીને ખીર રાંધી, પિતાનું શ્રાદ્ધ કરવા ઘણા બ્રાહ્મણને ભાજન કરવા સારૂ એલાવ્યા, એવા વખતમાં રાંધેલી ખીરમાંહે સર્પ, લાળ નાખતા હતા, તે પહેલાં છેાકરાની માતા જે કૂતરી થઈ છે. તેણે દીઠા; દેખીને વિચાર્યું કે આ ખીર કોઇ ખાશે, તા તે મરણ પામશે, તેથી મહા અનર્થ થશે ? એવું વિચારીને કૂતરીચે ખીર બેટી. તે બ્રાહ્મણે દીઠી, તેવારે બ્રાહ્મણને રોશ ચડી તેથી તે કૂતરીની કેડ ભાંગી; તેને પછી ગાયની શાળા છે, તિહાં જઇને હેઠી નાંખી. પછી બ્રાહ્મણે ખીર નવી રાંધીને બીજા બ્રાહ્મણેાને જમાડયા. સંધ્યા થઈ એટલે પેલા ધાંચીયે અળદ પાછા લાવી ઠેકાણે માંધ્યા. તે આખા દિવસને ભૂખ્યા, તરણ્યે થાકી ગયા હતા; તેવારે કૂતરી એટલી જે આજ પાપિષ્ટ ડાકરે મહારી કેડ ભાંગી નાખી. તે સાંભલી બળદ એલ્યા જે એ પાપિષ્ટ આપણા પુત્ર, સમજતા નથી. મને પણ આજે ઘાંચીને આપ્યા હતા; તેણે આખા દિવસ ઘાણીમાં ફેરવી પાછા ભૂખે મરતા એમજ આણી બાંધ્યા છે. એ વાત છેકરાયે' સાંભલીને જાણ્યું જે એતે મહારાં માતા પિતા દેખાય છે. પછી ત્યાંથી ઉઠી મેહુ જણાને ક્ષીરનું લેાજન