________________
૩૦૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: जीहो ऋषभसेन आदें करी, जीहो चोराशी गणधार॥ जीहो सहस्स चोराशी मुनिवरा, जीहो साधवी त्रण लख सार॥ १९ ॥
અર્થ – હવે શ્રીઋષભદેવ સ્વામીને પરિવાર કહિ છેચે. ઋષભસેન આર્દ દઈને ચોરાશી ગણધર થયા. તથા ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર સાધુની સંપદા થઈ. તથા બ્રાહ્મી અને સુંદરી આદે દેઈને ત્રણ લાખ પ્રધાન સાધવીએની સંપદા થઈ છે ૧૯ છે जीहो त्रण लाख श्रावक जेहने, जीहो उपर पांच हजार॥जीहो पण लख चोपन सहस्स छे, जीहो श्राविकानो परिवार ॥च०॥२०॥
અર્થ –તથા શ્રેયાંસ આદે દઈને ત્રણ લાખને પાંચ હજાર શ્રાવકેની સંપદા થઈ. તથા સુભદ્રા આદે દઈને પાંચ લાખને ચેપન હજાર શ્રાવિકાઓની સંપદા થઈ છે ૨૦ છે जीहो चार सहस्सने सातशें, जीहो चउद पूरवधर जाण ॥ जीहो नव सहस्स ओहि केवली, जीहो वीश सहस्स परिमाणाच०॥२१॥
અર્થ –ચાર હજાર સાતશેને પશ્ચાશ ચાદ પૂર્વધર થયા, નવ હજાર અવધિજ્ઞાનીની સંપદા થઈ, તથા વીશ હજાર કેવલજ્ઞાનીની ઉત્કૃષ્ટી સંપદા થઈ છે૨૧ છે जीहोवीश सहस्स छ शय उपरें,जीहोवैक्रिय लब्धिमुगिंद॥जीहो बार सहस्स छ शय विपुलमति,जीहा पंचाश अधिक अमंद ॥२२॥ - અર્થ–તથા વીશ હજારને છશે ઉત્કૃષ્ટ વૈક્રિય લબ્ધિવંત સાધુઓની સંપદા થઈ, તથા બાર હજાર છશેને