________________
મરૂદેવાને કેવળ અને મુકિત.
૨૯૫
મરૂદ્દેવ્યાજી માતા શુભધ્યાને અવ્યક્ત ભાવના ભાવવા થકી કેવલજ્ઞાન પામી, તેહીજ વેલાયે અંતગડ કેવલી થઈ મુક્તિ પાહાતાં.
“યત: પુત્રા યુગાદીશસમાનવિશ્વ, ભ્રાંત્વા ક્ષિતી યેન શરસહસ્ર યજિઝત કેવલરત્નમગ્રય, સ્નેહાત્તદેવાર્પત માતુરાડું: ૫૧૫ ચાડગાપૂર્વ કિલેક્ષિતું ! શિવમાર્ગ પિસ્ફેટ ! ૨ ૫
મરૂદેવા મુક્તિકન્યાં
સમાનાસ્તિ, તનુજા
એ યુગાદિદેવ સરખા
પુત્ર ખીન્ને વિશ્વમાં કાઈ નથી કે, જેણે પૃથ્વીને વિષે હજાર વર્ષ સુધી ભ્રમણ કરીને ઉપાર્જ્ય કમાવ્યુ જે કેવલજ્ઞાનરૂપ રત્ન, તે પ્રધાન સ્નેહથકી પ્રથમ પેાતાનો માતાને આપ્યું. તેમજ મરૂ દેવ્યા સમાન કાઇ માતા પણ નહીં. કેમકે જે પુત્રને અર્થે મુકિત કન્યા જોવાને સારૂ આગલથી ત્યાં ગઇ. એ અવસર્પિણીમાંહે પ્રથમ શ્રી મરૂદેવ્યાજી મુકિત ગયાં. પછી ઇંદ્રાદિકે શરીરનેા સંસ્કાર કરી ખીરસમુદ્રે પઠવ્યું. વલી ઇંદ્રના વચનથી શેક નિવત્તોવી વાવિમાંહે સ્નાન કરી ભરતે હશે કાકુલ થકાં જઈ ભગવતને વાંદ્યા. ઠંડાં પ્રથમ કેવલી નામ પ્રવર્ત્ય ૩ ૪ ૫
હવે પ્રથમ તીર્થંકર નામ થ્યું, તે કહે છે. તિહાં પ્રભુની પ્રથમ દેશના સાંભલી ઋષભસેન પ્રમુખ પાંચશે ભરતને પુત્ર પ્રતિબાધ પામી દીક્ષા લીધી. ઋષભ સેનાર્દિક ચારાથી ગણધરની થાપના કરી. બ્રાહ્મી સાધવી થઈ. ભરત શ્રાવક થયા. સુદરીને ઘણી સ્વરુપવાન દેખી સ્રીરત્ન જાણી ભરત' દીક્ષાની આજ્ઞા આપી નહીં. તેવારે સુંદરી શ્રાવિકા થઇ. એ રીતે ચતુર્વિધસંઘની સ્થાપના કરી. એટલે પ્રથમ