________________
૯૪
શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવમાધ
લેકે તથા પરલેાકે સુખદાયક તાતજી છે, તેને પ્રથમ પૂછયે. અને ચક્રરત્ન તા ઈડુ લૈકિક સુખદાયિ છે, માટે તેની પૂજા પછી કરીશું ? એમ ચિંતવી પ્રથમ પ્રભુના જ્ઞાનની વધામણીયાને વધામણી આપીને ઋદ્ધિને વિસ્તારે પ્રભુને વાંદવાની સામગ્રી તૈય્યાર કરી.
એવામાં પૂર્વ નિત્ય પ્રત્યેં મરૂદેવ્યા ભરત પ્રત્યે એલભા દેતાં હતાં કે, હે ભરત ! તુ ંતે સુખે રાજ્યસુખ ભાગવે છે, પણ મહારા ઋષભપુત્રની તેા કાંઇ પણ ખખર લેતા નથી. જે પુષ્પશય્યાયે પાઢતા હતા, તે એક્લા કઠિન અને કાંકરાલી ભૂમિયે સુતા હશે. વતી જે મધુર ગીત ગાનને સ્વરે જાગતા હતા, તે શૃગાલાદિકને દુષ્ટસ્વરે જાગતે હશે. તથા તેને ભૂખ તૃષા અને શરીરની શુશ્રુષાની કેણુ ખખર લેતા હશે? તથા અણુવાણે પગે ચાલતા હશે.ઇત્યાદિક અનેક એલભા આપે. તે મરૂદેવી માતાને શેકે કરી આંખે પડલ આવી ગયાં છે. તે સમયે ભરતે પ્રભુને જ્ઞાન ઉપનું તેની વધામણી દેઇને કહ્યું કે, હું માતાજી ! તમે મને સદા એલભા દેતી હતી જે, મહારા પુત્ર ભૂખ, તૃષા, ટાઢ, તડકા, વર્ષાદિકની પીડા ખમે છે, ઉપાદ્ઘ તથા વાહને રહિત થકા એકાકી ડુંગર, વન તથા અટવીઓમાં ભ્રમણ કરે છે, તેને મનાવી લઇ આવે. અને એ તેા મહારૂ' દુ:ખ પણ નથી જાણતા, સુખવાર્તા પણ પથી પૂછ્યા, સંદેશે પણ નથી મેાકલતા, એનુ વીતરાગપણું જોયું. તેા હવે એ નીરાગી સાથે શ્વેા પ્રતિબધ કરવા, એ એક પરકા સ્નેહને ધિ:કાર હા ? ઇત્યાદિક સર્વ વસ્તુ ઉપર મમત્વ રહિત થઇ