________________
ધર્મના અભાવે તિવ્ર દારિદ્ર.
રહી
પૂર્વ ભવના મંત્રી પણ દેવતા થયા છે તેણે પ્રતિધ્યા, તથાપિ શેક મટે નહીં. તે વારે મંત્રિ દેવતાયે કહ્યું, તમારી સ્ત્રી હું જાણું છું, તેને મેલવી આપવાને હું ઉપાય કરીશ, તમે' શાક કરશે! નહીં. હવે તે સ્ત્રીને સંબંધ કહે છે. ધાતકી ખંડના મહાવિદેહ ક્ષેત્રે નદનામા ગ્રામને વિષે નાગિલ નામે એક ગૃહસ્થ મહા દારિદ્રો છે. તેને નાગશ્રી ીયે પૂર્વે છ એટી જળેલી છે. કહ્યું છે કે દારિદ્રોને છેડીયેા ઘણી થાય. વલી પણ એ સાતમી બેટી નાગિલને થઇ. તેવારે શેડ શેઠાણી એહુ દુ:ખ ધરવા લાગા. અને નાગિલ દુ:ખે પીડાતે પરદેશ ગયા. પછવાડે કુટુબીઆએ તે પુત્રીનું નામ પાડ્યું નહીં. અનામિકા કહી ખેલાવે. પછી લેાકને ઘેર કામ કરીને પેટ ભરાઈ કરે. એક દિવસે કેાઈ ધનવંતના માલકને મેદક ખાતાં દેખી અનામિકાર્ય પણ પેાતાની માતા પાસેથી માદક માગ્યા. તેવારે માતાયેં કહ્યું, તાહારા પિતા મેાદક લેવા ગયા છે, તે આવશે તારે આપીશ. ત્યાં સુધી એ અંતતિલક નામા પર્વત થકી કાષ્ઠને ભારે લાવે. પછી રૂદન કરતી ભારે લેવા ગઇ. તિહાં યુગ ધર મુનિને કેવલજ્ઞાન ઉપનુ છે, તેના ઈંદ્ર મહારાજ મહેાત્સવ કરે છે, તિહાં અનામિકા પણ નમસ્કાર કરી બેઠી ધર્મ દેશના સાંભલી કેવલીને પૂછ્યું કે, હું એવી દુ:ખ અવસ્થા કેમ પામી ? પ્રભુયે કહ્યુ, તે પૂર્વે ધર્મ આરાધ્યા નથી. ધર્મના પ્રભાવે દેવનાં સુખ પામીયે. પછી અનામિકાયે શ્રાવકનાં વ્રત આદર્યાં. ઉપાશ્રયે બેઠી શ્રાવકના ધર્મ કરે. તેથી લેાકેાયે મિણી એવું નામ દીધું. પછી છેવટે અનશન કરી સુતી છે, તે સમયે લલિતાંગને સ્વયં બુદ્ધ મત્રિયે