________________
૨૫૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ:
राजिमतीने परणवा रे, तोरण आव्या जाम ॥ सोभा० ॥ पसुपोकार सुणी करे रे, पाछा वलीया ताम ॥ सोभा० ॥८॥
અઃ—એવામાં રાજીમતીની જમણી આંખ ફૂરકી, તેવારે જાણ્યું જે સર્વથા પ્રભુના સંચાગ ન મિલે, સખી હુ ક્રૂત્કાર કર્યાં, તેવારે પ્રભુયે પણ તેારણે આવતાં ચકાં માર્ગોમાં ચતુષ્પદ્દાદિક જીવે ભર્યા વાડા દીઠાં, તથા પુખીયે ભરેલા પાંજરા દીઠાં, તથા ઘણા જલચર જીવ પાણી વિના ઉંચા ઉંચા કુંડી રહ્યા છે, તથા થલચરમાં હિરણ, સાંખર, રાજ ગેટા, મેડા, સસલા, પ્રમુખ અનેક જાતિના જીવ તથા ખેચરમાં કૂટ, તીતર, માર, સારસના જોડલા, રાજહંસ, કાયલ, અગલાં, સૂડા, ઇત્યાદિક જીવા એકઠા કર્યા છે, તેની પાકાર સાંભલી, તથા એવામાં એક હરિણુ અને રિલી કાટે કાટ ભરાવી વિલાપ કરતાં પ્રભુને વિનંતિ કરે છે કે, હે પ્રભુ! અમને કષ્ટમાંહેથી ઉગાર, અમે કાંઇ અપરાધ કીધે નથી, તૃણખલા મુખે દીચે છૈયે. હું અનાથ નાથ ! પ્રભુ, રાખ રાખ. તેવારે શ્રીનેમિકુમરે હ્રસ્તિમાવતકને પૂછ્યું કે, એ જીવાચેાની શેકારણે મલી છે? તેવારે માવત ખેલ્યા, તુમારા વિવાહ ગારવ લેાજનાર્થે મલી છે. તે સાંભલી પ્રભુ મેલ્યા, ધિક ધિક ! એ વિવાહે સયું`. પ્રભુ દીન દયાલ સર્વ જીવાયાનીને છેડાવી હસ્તિ થકી ઉતરી થે બેસી પાછા વળ્યા. તેવારે શ્રીસમુદ્રવિજય, રાજા શિવાદેવી રાણી, કૃષ્ણવાસુદેવ, અને અલિભદ્ર પ્રમુખ છપ્પન્નકુલકાડિ યાદવ આડા આવ્યા. પરંતુ પ્રભુ કાઇના વાર્યો વર્ષો નહીં. ધરે આવી સવચ્છરી દાન દેવા માંડયા. હાથી