________________
દશભાવને વૈરભાવ ખમા.
૨૩૩
જાણી મેઘમાલીને જોઈ ઈઢું કહ્યું, હે દુષ્ટ પાપીષ્ટ ઉલ્લંઠે અધમ તેં આ શું અકાર્ય માંડયું છે ? એ પ્રભુતે અતુલી બલથકાં પણ કૃપાલું છે. તથાપિ હું હવે તુજને તાહારી કમાઈ દેખાડીશ. स्वामी आशातना कीध, हवे जाइश किहां ।। मा० ॥ ह० ॥ चरणे सरणे पेसो, खमावे ते तिहां ॥ म० ॥ ख० ॥ करी नाटिक धरणेद्र, स्वकीय पदें गया ॥ मा० ॥ स्व० ॥ प्रभु पण करे विहार, व्यासी दिवस थया॥मा०॥ व्या०॥१२॥
અર્થ:–અરે તે સ્વામીની આશાતના કીધી છે, તે હવે તું કયાં જઈશ એમ કહી વા મૂકો. તે જોઈ જેમ બાજને દેખી સૂડે તથા કબુતર ભયભ્રાંત થાય તેમ કમઠ ભયબ્રાંત થયે થકે પિતાની દેવાંગના સહિત ભગવંત પાસું આવી તેમના ચરણનું શરણ ગ્રહીને પોતાને અપરાધ ખમાવવા લાગે. તે જે ધરણે કહ્યું કે તું મોટાના સરણે આવ્યું. માટે સાધમિ ભાઈ જાણીને તુજને મૂક્યું. પછી દશભવને વૈરભાવ ખમાવી પ્રભુપાશે નૃત્ય કરી કમઠ પિતાને
સ્થાનકે ગયે. અને ધરણેન્દ્ર પણ નાટિક કરી ઈંદ્રાણી સહિત પિતાને સ્થાનકે ગયે. તિહાં અહિછતા નગરી કહેવાણી. પ્રભુ પણ તિહાંથી વિહાર કરી ગ્રામાનુગ્રામેં વિચરતાં વાશી દિવસ વ્યતિકમ્યા છે ૧૨ चैत्र बहुल दिन चोथ, विशाखा विधुमले ॥ मा० ॥ वि०॥ મધર ટ્રેક છે, વેવસ્ટ ક્ષેત્ર છે માત્ર મા રે ||