________________
દશ ભાવ સંપૂર્ણ.
૨૫ તેણે તીર્થંકરની દેશના સાંભલી દીક્ષા લેઈ વીશસ્થાનકનું તપ કરી તીર્થકર શેત્ર બાંધ્યું. અને તે ભિલ્લુને જીવ સાતમી નરકથી મરણ પામીને ક્ષીર ગુફા સિંહ થયે છે તિહાં કેઈ એક દિવસે તે સાધુ પણ આવીને કાઉસ્સગ ધ્યાને ઉભા. તેને દેખી સિંહને ક્રોધ ઉપનો તેથી સાધુને માર્યો. સાધુ ક્ષમા સહિત મરણ પામ્યા.
૯ નવમું ભોં સાધુ પ્રાણુત નામા દશમાં દેવલોકે દેવતા થયા અને સિંહ મરીને ચોથી નરકે ગયે.
૧૦ દશમેં ભવે મરૂભૂતિનો જીવ કાશીદેશે વણારસી નગર્થેિ અશ્વસેન રાજાનો પુત્ર પાર્શ્વ કુંમર થયા. અને કમઠને જીવ ચોથી નરક થકી ચડી દાદિકી બ્રાહ્મણનો પુત્ર થયા. બાલપણે માતાપિતા મૃત્યુ પામ્યા. પછી લેકે તેના ઉપર દયા આણી પાલીને માટે કીધે. યૌવનવય પામે, તેવા નિદ્ધન માટે સ્ત્રી ન મલી. તેથી અમષ ધરી અજ્ઞાન તપસ્યા આદરી પેટ ભરવા સારૂ તાપસના પછવાડે લાગી પંચાગ્નિ સાધે છે | ઇતિ શ્રી પાર્શ્વ પ્રભુના દશ ભાવ સમાપ્ત જારી વિરૃષા, નરી વરસી છે મારે | ન | અશ્વસેન ગૃપ વામાં મનસિ માTo || રતિ |
અર્થ-કાશીનામા દેશને વિષે ભૂષણ સમાન એવી વણારશી નામા નગરી તેને મહા ધર્માત્મા એવો અશ્વસેન નામા રાજા છે, તેની નામાદેવી નામા પટરાણી છે તે રૂપે કરી રતિ અને રંભા જેવી મનહર છે ૧ ૧૫