________________
શ્રી કલ્પસૂત્રસ્ય માલાવષેધ:
૩ ત્રોજે ભવે તે હાથી શુભધ્યાને મરણુ પામીને આઠમે દેવલાકે દેવતા થયા. હવે હસ્તી પડતાં સર્પ પણ ચંપાઇ મરણ પામીને પાંચમી નરકે ગયા.
२२४
૪ ચાથે ભવે મરૂભૂતિના જીવ, આઠમા દેવલેાકથી ચવી મહાવિદેડુ ક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપર કિરણવેગ વિદ્યાધર થયા. તે સુગુરૂ સચાગે વૈરાગ પામી દીક્ષા લઈ લબ્ધિના અલે પુષ્કર દ્વીપે જઈ કાઉસ્સગે રહ્યો; અને કમઠના જીવ પણ પાંચમી નરકથી નિકલી ચેાથે ભવે પુષ્કર દ્વીપે સ થયા છે, તેણે તે ઋષિને દેખી ડંખ દીધા, તેથી ઋષિ મરણ પામ્યા. ૫ પાંચમે ભવે તે ઋષિ મરણ પામી ખારમે દેવલાકે દેવતા થયા અને સર્પ પણુ દેવમાંહે ખઢી મરણ પામી પાંચમી નરકે ગયા.
૬ અે ભવે મરૂભૂતિના જીવ ખારમા દેવલાકથી ચવી મહા વિદેહ ક્ષેત્ર માંહે શુભકરા નગરચે વજ્રનાભ રાજા થયા. તીર્થંકરની દેશના સાંભલી દીક્ષા લઇ ચૌદ પૂર્વ ભણ્યા. આકાશ ગામિની લબ્ધિને અલે પર્વત ઉપર જઇ કાઉસ્સગ્ગ રહ્યા. હવે તે કમઠના જીવ પણ પાંચમી નરક થકી નીકળી તિહાં કુરંગક નામે ભિલ્ર થયા છે. તે ભિલ્ર પેાતાના સ્થાનથી માહેર નીકલતાં સાધુને દીઠે. અપશુકન જાણી મનમાંહે ક્રોધ ઉપન્યા, તેથી સાધુની સાસુ ખાણુ નાખ્યું. સાધુને મરમ સ્થાનકે લાગ્યું, તેથી શુભધ્યાન ધ્યાવતાં મરણ પામ્યા.
૭ સાતમે ભવે' સાધુ મધ્યમ ત્રૈવેયકે દેવતા થયા, અને કમઠના જીવ ભિટ્ટ મરીને સાતમી નરકે ગયા.
૮ આઠમે ભવે મરૂભૂતિના જીવ મધ્યમ ત્રૈવેયકથી ચવી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રે સુવર્ણખાહુ નામા ચક્રવત્તિ થયા.