________________
સાતમું વ્યાખ્યાન.
सांप्रत वरते मुनिवरा, सोहम स्वामी परिवार ॥ वीरों बरशें सिझिया, श्रीवीरथीरे पंचम गणघरा तो ॥ ५० ॥ २७ ॥
અર્થ –સાંપ્રત પાંચમાં કાલમાં જે મુનિરાજ વર્તે છે તે સર્વ ભગવંતના પાટે શ્રીસુધર્માસ્વામી પાંચમાં ગણધર બેઠા હતા તેને પરિવાર જાણવો. તે શ્રી સુધર્માસ્વામી વીરનિર્વાણ પછી વશ વર્ષે સિદ્ધિ પામ્યા છે કે ૨૭ છે पंच कल्याणक ए कह्यां, श्रीवीरना विस्तार ॥ ज्ञान विमल गुरुथी लह्यो, व्याखान रे छठे अधिकार तो॥ध० ॥ २८ ॥
અર્થ:–એ શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણુક વિસ્તારે કહ્યા. શ્રી જ્ઞાનવિમલ સુરિયે પોતાના ગુરૂના મુખથી લહાને કલ્પસૂત્રનાં છઠ્ઠા વ્યાખ્યાનનો અધિકાર કહ્યો. એ છઠ્ઠા વખાણું પર્યત શ્રી વીરભગવાનને અધિકાર જાણો | ૨૮ દેહા ટબ છઠ્ઠી ભાસને, ઉદયે કહ્ય શ્રીકાર છે
અમરસિરિને કારણે, સુગમ અર્થશુ પ્યાર ના | ઇતિ ષષ્ઠ વ્યાખ્યાનું સમાપ્ત .
છે અથ સપ્તમ વ્યાખ્યાનં પારલ્યતે ॥ ढाल नवमी ॥ देखी कामिनी दोय के कामे व्यापीओ
हवे सुणो पंच कल्याणक, श्रीजिनपासना॥महारा लाल के ॥श्रीजिनपासना । जिम होए समकित शुद्ध, सदा शुभ वासना ॥ महारा लाल, सदाशुभ वासना॥
અર્થ – હવે ત્રીજા દિવસને વિષે શ્રી પાર્શ્વનાથ અને નેમનાથનું વખાણ પ્રારંભિયે છેર્યો. તિહાં પ્રથમ શ્રી પાર્શ્વ