SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ दोय सहस्स वरिसां लगें, होशे भस्मग्रह प्रभाव ॥ उदितो दित पूजा नहीं, प्रवचने रे एहवो कह्यो भाव तो॥ध०॥२३॥ અર્થ:–વલી વીરનિવાર્ણથી બે હજાર વર્ષ લગે ભસ્મગ્રહના પ્રભાવથી શ્રીસંઘની ઉદિતાદિત પૂજા થાશે નહીં એ ભાવ પ્રવચનને વિષે કહ્યા છે . ૨૩ છે भस्मग्रह पीडा टालिये, पछी होशे अधिक मंडाण ॥ एकवीश सहस्स वरसां लगें, वीर शासन, रे कयु प्रमाण तो ॥ २४ ॥ અર્થ એ ભમગ્રહની પીડા ટલ્યા પછી વલી શ્રી જિનશાસનનું અધિક મંડાણ થાશે. શ્રીવીરપ્રભુના શાસનનું પ્રમાણ એકવીશ હજાર વર્ષનું કહ્યું છે ૨૪ नव गणधर श्रीवीरना, जिन छते पाम्या सिद्ध ॥ राजग्रहमास संलेषणा, करि पोहोता रे परिवार प्रसिद्ध तो ॥ध० ॥२५॥ અર્થ:–શ્રીવીર પ્રભુના નવ ગણધરતે પ્રભુ પિતે છતાંજ રાજગ્રહિ નગરીયે એક મહીનાની સંલેષણ કરીને પરિવાર સહિત સિદ્ધિ પામ્યા છે કે ૨૫ છે वरस बारें शिव लह्या, वीरथी गौतम स्वामी ॥ ए अतिशय मोहोटो कह्यो, जे दिखेरे ते लहे शिवठाम तो ध० ॥२६॥ અર્થ – અને વીરનિર્વાણ પછી બાર વર્ષે શ્રીગેતમ સ્વામી મેક્ષ પામ્યા છે તે વલી જેને શ્રીગૌતમસ્વામી દીક્ષા આપે તે તેહીજ ભ મેક્ષરૂપ સ્થાનક પામે. એ શ્રીગામ સ્વામીમાં મહાટે અતિશય કહ્યો છે છે
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy