________________
-
-
-
ચૌ પૂવરની રચના કરી.
૨૦૯ યશદ્રાન્નમશ્નાતિ” એટલે જે શુદ્રનું અન્ન લીયે તે જીવ નારક થાય, એમ વેદમાં કહ્યું છે કે ઈતિ છે ૮ છે
નવમા અચલબ્રાતાને પુણ્ય પાપને સંદેહ છે. તેને ભગવંત વેદપાઠ કહી દેખાડે છે. “પુરૂષ એવ દ”િ ઈત્યાદિ પુણ્ય કરવાથી સુખી થાય અને પાપ કર્યાથી દુઃખી થાય. એ રીતે પાપ પુણ્યની સત્તા વેદમાં છે કે ઈતિ ૯ છે
દશમા મેતાર્યજીને પરલોક નથી, એ સંદેહ છે? તેને પ્રભુ વેદ પદ કહી દેખાડે છે. “પુરૂષો સપાતકો મૃત્યુ પ્રામોતિ સ નારકાવેશે જાયતે” જે પુરૂષ પાપ સહિત મરે તે નારકી થાય એમ પરલોક સત્તા વેદમાં છે | ઈતિ ૧૦
અગીઆરમાં પ્રભાસજીને મોક્ષને સંદેહ છે, તેને ભગવંત વેદપદ કહી દેખાડે છે “જરામવા એતત્ સર્વદગ્નિહોત્ર” એટલે જીહાં જરા મરણ નથી, અનંતજ્ઞાન છે, તે મેક્ષ છે. એમ વેદમાં મિક્ષસત્તા માની છે . ઈતિ ૧૧ાા
એમ ગતમાદિક અગીયારે ગણુધરે ચુમ્માલીશે છાત્રા સાથું પ્રતિબંધ પામીને દીક્ષા લીધી. ઈદ્રમહારાજ રત્નો થાલ ગંધવાઓં ભરી લાવ્યા. ભગવંતેં મૂઠી ભરી વાસક્ષેપ કર્યો. ભગવંતથી ત્રિપદી પામી, ચોદ પૂર્વની રચના કરી. દેવતા દેવ દુંદુભિ વગાડી યજય શબ્દ બોલ્યાં છે ઈતિ ગણધરવાદ.
હવે ગૌતમ સ્વામીને સંબંધ કહે છે. ગતમ સ્વામીનું ઉત્કૃષ્ટરુપ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, છઠ અઠમાદિક તપશ્ચર્યા કરતા થકા, ધર્મદેશના દેતા થકા, તેજે લેશ્યાદિક
અઠાવીશ લબ્ધિના ધરનાર, ચાર જ્ઞાનવંત ચઉદ પૂર્વધારી, - ૧૪