SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ = ૨૦૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ શું તું વેદમાં પદ નથી જાણતે “સ્વપ મશકલ’ પૃથવીદેવતા. અપ દેવતા, ઘાવાપૃથિવીચ એ સર્વ તા. પાંચભૂતથી જીવ જૂદ છે. એ સાંભલી તેણે પણ દીક્ષા લીધી છે ઈતિ છે વલી પાંચમ સુધર્મા આવ્યું. તેને ભગવંતે કહ્યું કે ઈહવે જે જેહેવા હોય, તે પર તેહવાજ હોય છે? એ તુજને સંશય છે. તે પુરૂષ મરી પુરૂષ થાય વા નહીં પણ થાય તેમજ સ્ત્રી કરીને સ્ત્રી પણ થાય કિંવા ન પણ થાય? પુરૂષ મરી પશુ પણ થાય, વા ન પણ થાય? પશુ મરી પુરૂષ પણ થાય વા ન પણ થાય ? માટે જે જે અહીં હોય, તે પરભ તે ન થાય. ઈત્યાદિક સાંભલી તેણે પણ દીક્ષા લીધી છે છે છઠ્ઠી પંડિતજીને બંધ મોક્ષ છે કે નથી? એવો સંદેહ. હતે. ભગવતે વેદનું પદ કહ્યું કે એ જીવ, કર્મ બંધાય છે અને કર્મથી મૂકાય છે તેવા મેસેં જાય છે. માટે બંધ, મોક્ષ છે, પછી તેણે પણ દીક્ષા લીધી છે ૬ સાતમા મૌર્યપુત્ર આવ્યા તેને દેવતા છે કિંવા નથી? એ સંદેહ છે. તેને ઈદ્ર, યમ, વરૂણ, કુબેરાદિક “સએષ સયજ્ઞા સુધી યજ્ઞજ્ઞાજસા સ્વર્ગલેકં ગચ્છતિ” એટલે યજ્ઞના કરનાર સ્વર્ગે જાય એ વેદ પાઠ છે, એમ સમજાવી દીક્ષા આપી છે ઈતિ ૭ છે આઠમા અકપિતાજીને નારકી નથી? એ સંદેહ છે. તેને ભગવંત વેદપદ કહી દેખાડે છે “નારકાશજાય તે
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy