________________
પ્રભુએ સદેહું ઢાળ્યા પ્રથમ ગણધર થયા.
૨૦૫
માટે વજ્રને કાઇ વસ્તુ અભેદ નથી. એમ ચિંતવી પેાતાના પાંચશે. છાત્ર લેઇ ત્યાં જાવાને ઉજમાલ થયા. તેવારે અગ્નિભૂતિ આવ્યેા કે ભાઇ ! એ કીડી ઉપર કટક શા કરવા? કાઢવા ઉંદર અને ખેાદવા ડુંગર, કાપવા તૃણુને મૂકવા કાઠાર, કમલ ઉપાડવાને હસ્તીનું શું કામ ? મૃગ મારવાને સિંહનું શું કામ ? તેમ તમે પણ એ બાપડા સર્વજ્ઞ પાસે સુ જાશે ? મને આજ્ઞા આપેા તેા હુંજ અને જીતી આવું. તેવારે ઇદ્રભૂતિ એલ્યે, એ મહેાટા દેખાય છે. માટે માહારા વિના ખીજા આગલ નમશે નહીં. એમ કહી છાત્રને પરિવારે પરવર્યા બિરૂદાવલી ખેલતે જેમ કેઃ—“ સરસ્વતીકંઠાભરણુ, વાદિવિજય, લક્ષ્મીશરણ, વાદીકદલી કૃપાળુ, પતિશ્રણિશિમણિ, કુમતાંધકાર નÀામણિ, જિતવાવૃિ, વાર્કિંગરૂડગાવિંદ, વાદિમુખભંજન, કુવાદિપ્રસારખંડન, સકલભૂપાલરજન, પડિતસભામતૢન, વાદિકુદ્દાલ ! રંજિતાનેકભૂપાલ, જિતાનેકવાદ, સરસ્વતીશબ્દપ્રાસાદ, વાદિથૂક દિવાકર, ઈત્યાદિક બિરૂદાવલિ ખેલતે થકે ભગવત પાસે આવ્યો. ભગવતને દેખી સમેાસરણને પગથીયે રહ્યો થફા ચિતવવા લાગેા, જે શું આ બ્રહ્મા છે? કિવા શંકર ? કિવા વિષ્ણુ ? આ તે કેણુ છે ? એતા સૂર્યની પેરે. દુઃ પ્રેક્ષ્ય છે, સમુદ્રની પેરે. દુ:ă ધ દેખાય છે, અહીંઆ મહારૂં મહત્ત્વ કેમ રહેશે ? માટે ખીલાને અ પ્રાસાદ કાણુ ભાંજે? સૂત્રને અર્થે હાર કાણુ Àાર ? કરીને અર્થે કામઘટ કાણુ ભાંજે ? રાખને અર્થે ચંદન કાણુ ખાલે ? લાહને અર્થ સમુદ્રમાં વાહાણુ કાણુ ભાંજે એમ. વિચારે છે.