________________
ચંદનબાળાને હાથે પ્રભુને પારણું.
૧૯૩
દેખાય છે. સુખથી તા પુત્રી કહે છે, પણુ અને સ્ત્રી કરી રાશે, એમાં સ ંદેહ નથી પછી એક દિવસે શેઠ કેઇએક ગામે ગયા. પછવાડે મૂલાયે ચંદનના મસ્તક મૂડી પગમાં ખેડી ઘાલી સાનેા વસ્ત્ર પહેરાવ્યેા. હાથમાં ખેડી ઘાલી છાણા પ્રમુખના ઓરડામાં બેસાડી, પાતે ઘરને ખારણે તાલું આપી પેાતાને પીયરે જતી રહી. હવે ચઢના તેા આરડામાં બેઠી નવકાર ગણે છે. પેાતાના કરેલા કર્મને નિદે છે. એમ કરતાં ચેાથે દિવસે શેઠ ફ્રી પેાતાને ઘેરે આવ્યેા. સર્વ વૃત્તાંત દાસીના મુખથી જાણીને પછી અડદના માકલા સુપડાને ખુણે નાખી ચંદનાને આણી આપ્યા, અને કહ્યું કે તું ત્રણ દિવસની ભૂખી છે! તે આ આકલા ખાજે. એડી કાહાડવા સારૂ હું લેાવારને તેડી લાવું છું. એમ કહી ચંદનાને પૂર્વીલી અવસ્થા સહિત ઉંબરે બેસાડી પાતે લેાહારને તેડવા ગયા. પછવાડે શુદ્ધ સમ્યક્ત્વની ધરનારી ચક્રના સતી ચિતવે છે જે કોઇ અતિથિ આવે તે તેને એ વેાહારાવી આપુ એવામાં મધ્યાન્હ વીત્યા પછી પ્રભુ પધાર્યા. તેને દેખી ચઃનખાલા હવત થઈ થકી ખાકલા દેવા લાગી. પરંતુ પ્રભુયે લીધેલા અભિગ્રહના ચાર ભેદ તા મલતા ઢાંઠા, પણ પાંચમું રૂદન દીઠું નહીં, તેથી પાછા વલ્યા. તેવારે ચંદના દુઃખ ધરતી થકી રૂદન કરવા લાગી, જે સાધુ પણ મહારા હાથનું અહાર નથી લેતા, માટે મને ધિ:કાર છે, પછી ભગવંતે રૂદન કરતી દેખી પાતાના સંપૂર્ણ અભિગ્રહ થયા જાણી તે અડદના માકલા પાછા વળીને લીધા. તિહાં દેવતાયે ૫ ચદિન્ય પ્રગટ કર્યાં. એડી ભાંગીને નેઉર થયા. મસ્તકે વીણી આવી. અહીં
૧૩