________________
પુષ્પ સામુદ્રિક.
૧૮૭
નામ ધરાવતા સિદ્ધાઈ દેખાડતા કરે છે. એવામાં ભગવત પણ સાચ્છી નગરિયેં આવી દશમું ચામાસું રહ્યા છે. नदिनीरें प्रतिविविया जी, जिनपद लखण दीठ ॥ સામુદ્રિક નો ફે ની, રંક થયો મન વ્રુ ॥ ૨૩૦ | ૨૪
અ:—એક દિવસે ભગવાન્ વિહાર કરતા ગંગા નદી ઉતરતાં સૂક્ષ્મવેલુમાંહે પ્રતિબિંખિત પગલાની શ્રેણીને વિષે ચક્ર, ધ્વજ, અંકુશ પ્રમુખ લક્ષણુ થયા. એવામાં પાછલથી કાઈ એક પુષ્પનામા સામુદ્રિકશાસ્ત્રના જાણુ આન્યા. તેણે મનમાં ચિંતવ્યું જે કોઇ એક ચક્રવત્તી એકાકી જાય છે. માટે હું જઈ એની સેવા કરૂં. પછી તે ચરણાનુસારે તિહાં આન્યા. તિહાં ભગવાનને વસ્ત્રરહિત દિગમ્બરરૂપે દેખીને વિચારવા લાગે। જે હું સામુદ્રિક શાસ્ત્ર ફ્રાકટ ભણ્યા છું. જો એવા લક્ષણના ધણી ભિક્ષુકરૂપે એકાકી છે તે એ મહારાં પુસ્તક પાણીમાં એલવા લાયક છે, એમ ચિંતવી પુસ્તકને પાણીમાં ખેલવા લાગ્યા. ઈંદ્રમહારાજે એ વૃત્તાંત જાણ્યું. તેવારે તિહાં આવીને પ્રભુની સેવા સાચવી, પુષ્પ આગલ પ્રભુનું સ્વરૂપ વર્ણવી શાસ્ત્ર પાણીમાં ખેલવાં ન દીધાં. પછી ભગવંતના ગુણગ્રામ કરી ઇદ્ર સ્વસ્થાનકે ગયા. પુષ્પ પણ ઈંદ્ર પાસેથી મણુકનકાદિક ધન પામી હર્ષ પામતા પેાતાને સ્થાનકે ગયા. પ્રભુયે પરોપકારાર્થે અન્યત્ર વિહાર કીધે!. આ વાત કલ્પસૂત્રની કથામાં પ્રભુના પ્રથમ વર્ષના ચામાસામાંજ કહી છે પરંતુ અહીં કવિતામાં પાછલ લીધેલી છે.
હવે ભગવાન્ વિચિત્ર તપે કરી વિચારતાં ઉક્ત ચ