________________
૧૬૫
છછું વખાણ અહિં પાત્રે મહારો ધર્મ રહેશે, એમ જણાવ્યું. તિહાં પંચદિવ્ય પ્રગટ થયાં, તેનાં નામ કહે છે. એક ચેલેક્ષેપ એટલે વસ્ત્રની વૃષ્ટિ, બીજી ગધોદકની વૃષ્ટિ, ત્રીજે દુંદુભિનાદ, ચોથી અહાદાન મહાદાન એવા શબ્દની ઉોષણ, પાંચમી શાડાબાર ક્રોડ વસુધારાની વૃષ્ટિ એ અરિહંત મહારાજને હોય, અને બીજા મુનીશ્વરને તે સાડાબાર લાખ સેનયાની વૃષ્ટિ હોય. કેઈક આચાર્યના મતે અહીં પણ પાંચમું વખાણ પૂરું થયું જાણીયે. એ રીતે જ્ઞાનવિમલ સૂરિ કહે છે કે ૯
છે અથ છઠું વખાણ પ્રારંભઃ | ॥ ढाल छठी। जांजरिया मुनिवर धन धन तुम अवतार॥ ए देशी॥ पिता मित्र तापस मिल्यो जी, बाह पसारी आय ॥ कहे चोमासुं पधारजो जी, माने प्रभु इम थाय ॥ १ ॥ चउ नाणी वीरजी भूतल करे रे विहार ॥ए आंकणी ॥
અર્થ –હવે તિહાંથી વિચરતા મેરાક સન્નિવેશને વિષે સિદ્ધાર્થ રાજા પ્રભુના પિતા તેને મિત્ર કુલપતિ, હુઈઝ નામા તાપસને આશ્રમેં પ્રભુ આવ્યા. તે જાણુને તાપસ સામે મલવા આવ્યતેને ભગવંત પણ ટુકડા પૂર્વાભ્યાસ થકી બાહુ પસારીને મલ્યા. પછી તેના આગ્રહથકી નીરાગ ચિત્તકા એક રાત્રે તિહાં રહ્યા. ફરી પ્રભાતેં વિહાર કરવા લાગા. તેવારે તે તાપસ, પહોંચાડવા સાથું ચાલ્યું. અને આઠ માસ અન્યત્ર વિહાર કરીને મારું પોતાના આશ્રમેં રહેવાની પ્રભુને વિનંતિ કરી. તે આગ્રહ પ્રભુયં મા.