________________
-
-
ત્રીજું દિક્ષા કલ્યાણક પૂર્ણ.
૧૬૧ સાર્થવાહ, દેવ, દેવી ઈત્યાદિ ઘણાં નર નારી પુરૂષ પ્રભુનાં મુખ જેવાં હર્ષ પામતાં બાગલ પાછલ જય જય શબ્દ કહેતાં થકાં ચાલે, એવા આડંબરે ભગવંત દીક્ષા લેવાને ચાલ્યા છે ૪ છે
मागशिर वदि जी, दशम दिने पहोर पाछले ॥ ज्ञातखंडवनेजी, अशोक तरु तले एकले ॥ छठ भगति जी, चउविहार बीजे दिने । वस्त्र देव दुष्य जी, खंधे देवे हरि शुभ मने ॥ त्रुटक ॥ शुभ मने लोचे केश सघला पंच मुष्टि मुख भणे ॥ करेमि सामाईयं तव, नाण पज्झव मुणे ॥ हवे वीर वंदी वर्द्धन नृप, प्रमुख वले सरवरा ॥ अवशेष मुहूर्त दिवस हुँते, कुमार ग्रामें संचरया ॥६॥
અર્થ –હવે હિમંત ઋતુનો પહેલો માસ, પહેલો પખવાડો, માગશિરદ દશમીના દિવસેં પાછલે ત્રીજો પહાર બેસતાં, સુવ્રતનામા દિવસનું નામ, વિજયનામા મુહૂર્ત આવે કે, ક્ષત્રિયકુંડપુર નગરના મધ્યભાગે થઈ નીકલીને,
જ્યાં જ્ઞાતનામાં વનખંડ ઉદ્યાન છે, તેમાં અશોકનામા વૃક્ષ છે, તિહાં આવીને પાલખી થાપે, પાલખી હેઠી ઉતારે, પોતે હેઠે ઉતરે, ઉતરીને પોતેંજ સર્વ ભૂષણાદિ ઉતારીને રાજનગરાદિક છોડી પચ્ચખાણ ઉચ્ચાર કરે, છઠનું ચઉવિહાર કરી પિતે જ શુભમને કરી પિતાના હાથથી પંચ મુષ્ટિ લેચ કરે, તે કેશ ઈંદ્ર પોતે ગ્રહીને ખીર સમુદ્રમાં મૂકે. તે સક ઉત્તરાનક્ષત્રને વેગ આવ્યા થકાં કરે, તેવારે એક દેવદુષ્ય વસ્ત્ર ઈંદ્ર અણુ શુભમને કરી ખભે મૂકે, એમ પ્રભુ પોતે
૧૧