________________
૧૫૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેલ:
થકા, ત્રણ જ્ઞાનેં સહિત દાંતની પંક્તિ શ્વેત છે, ગૌર વર્ણ છે, સૌગધિક વાસ છે, અબીહુ, મલવતા, બુદ્ધિમતા, રૂપાલા, રંગીલા, રઢીલા, રેખાલે, રતીલે, મતીલેા, શુરવીર, દિવ્ય સરૂપધારી, સાહસિક ઇત્યાદિક ગુણે સહિત છે. એમ કરતાં કાંઇએક આઠવરશે' ઊણા ભગવત થયા. તેવારે એક દિવસે ભગવાન્ કેટલાએક કુમારી સાથે આમલી પીપલીની ક્રીડા રમવાને નગર માહેર ગયા. તિહાં ખીજડીના વૃક્ષે ચઢીને આલક સાથે રમવા લાગા. પેાતાતામાં એવી સરત કરી છે કે જે હારે તેના ખભા ઉપર જીતનારા ચડે, પછી તે સંકેત કરેલા સ્થાનકે ઉતારે. એવી રીતે રમત કરે છે. એવા સમયમાં સૌધર્મેદ્ર સભામાંડે એઠાં થકાં દેવતાએ ની આગલ ભગવતના ધૈર્યાદિક ગુણ તથા અલ વખાણ્યાં. વલી કહ્યુ કે કોઇના ડરાવ્યા ડરે નહીં. હું પોતે જો દેવા સહિત જઇને ખીવરાવું, તાપણુ ખીચે નહીં. એવા ધૈ વત છે. એવાં વચન સાંભલીને કાઈ એક મિથ્યાત્વી દેવતા ઇંદ્રમહારાજાનાં વચન અણુમાનતા થા જીહાં ભગવંત ખીજા માલકાની સાથે રમત કરે છે તિહાં આવ્યા. આવીને કન્જલવણુ સર્પનું રૂપ કરી ખીજડીના વૃક્ષને વીંટાઇ રહ્યો. તે સર્પને દેખીને સર્વ ખાલક ભયભ્રાંત થયા થકા રમત મૂકી નાશી ગયા. માત્ર ભગવંત એકાકીપણું નિર્ભીય થકા તિહાંજ ઉભા રહ્યા. તેને સર્પ પણુ સાહામેા ાટાપ કરી શ્રીહીવરાવવા લાગે. તેને ભગવતે હાથમાં જાલી દૂર નાખ્યા. તેવારે ભયરહિત થકાવલી પણ ખાલકે આવી રમવા લાગા. તેવારે દેવતાયે વિચાર્યું જે એ રીતે તે કુમર ખીહીને