________________
છપન્ન દિકુમારિકાઓની સેવા.
( ૧૩૩
મહત્તરા દેવી છે, ચાર હજાર સામાનિક દે છે, શેલ હજાર અંગરક્ષક દેવ છે, સાત અનિકાધિપતિ છે, તથા બીજા પણ ઘણા પરિવારે પરિવૃતથકી એક એજનના વિમાનમાં બેસીને પ્રભુને જન્મમહત્સવ કરવાને જેમ આવે, તેમ મહત્સવ કરીને પિતાને સ્થાનકે પાછી જાય. એ દેવી ભવનપતિમાંહેલી એક પાપમાયુ વાલી જાણવી. એ દેવીને એજ સ્વભાવ છે, કે તીર્થકરને જન્મ થવાથી પ્રથમ એમનું આસન ચલાયમાન થાય તેવારેં પ્રભુને પહેલો જન્મમહેત્સવ એ દેવી કરે, પછી બીજા ઈંદ્રાદિક દેવે કરે પાળા
॥ ढाल ॥ सवि सुरपति जी, जन्ममहोत्सव जिन तणो ॥ मेरु आवे जी, मली समुदय अतिघणो॥ लइ जावेजी, करी अभिषेक पातक गमे, धूप आरति जी, गीत गान हर्षे रमे ॥ ॥ त्रुटक ॥ रमे नाटिका भक्तिपूजा, करी आनंद अति घणो ॥ आठ मंगल भणी एकशत, आठ काव्य रचना भणे ॥ वत्रीश कोडी सुवर्ण वरशी, भूपपर जिन मेहेलीया॥ अठाइ गहोत्सव मदीसर करी, सकलसुर
મા I ૨ |
અર્થ –-હવે ઈક્રોમેં કરેલે જન્મ મહોત્સવ કહે છે. તે પ્રભુના જન્મ સમયે ઈદ્રનું આસન ચલાયમાન થયું. તેવારે અવધિજ્ઞાનેં કરીને શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક જાયું. તે વખતે ઈદ્ર મહારાજે સુષા ઘંટા હરણ ગમેલી દેવતા પાસે મગાવીને વજડાવી. તેને શબ્દ સર્વ