________________
૧૦૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેવ
शुद्ध स्वभाव कंचन सुधिकार, निर्धूम अग्निनो एह विचार ॥ एहवां फल प्रगट भांखियां, सुपन शास्त्र कीधां साखियां ॥ २५ ॥ અર્થ :—વલી નિધૂ મ અગ્નિનું સુપન દીઠું, તેના ફ્લુના વિચાર કહે છે, કે જેમ અગ્નિ કંચનને શુદ્ધ કરનાર છે, તેમ પ્રભુ શુદ્ધ સ્વભાવની શુદ્ધિ કરનારા થાશે; ભવ્ય જનાનાં મન શુદ્ધ કરશે, ક`મલને માલશે, એવી રીતે સુપનપાકે ચૈાદ સુપનનાં લ, પ્રગટ ભાંખી દેખાડયાં; તે સુપનશાસ્ત્રપાઠકની સાક્ષીયે રાજાયે સાંભલ્યાં. અહિં ચક્રવત્તીની માતા ચાદ સુપન દેખે, તે ક્ષીણ, ધાંધલાં દેખે અને તીર્થંકરની માતા ઉજલાં દેખે ॥ ૨૫ ૫
निसुणी राजा रंभ्यो घणुं, मीतें दान ते केतो भणु ॥ निजघर पहोता सुपन पाठवी, भूपें वात स्त्रीने दाखवी ॥२६॥
અ—તે રાજા એવા અર્થ સાંભલીને ઘણું રજ્યા, હર્દયામાંહે ઘણા હર્ષ સંતાષ પામ્યા; સુપનપાઠકને કહ્યું કે તમારૂ વચન સાચું છે, ખાટું નથી; હું પણ એમજ વાંચ્છુ છુ, જે એ અર્થ સાચા છે. એમ કહી પછી તે સુપનપાઠકને ઘણું દાન દેવા માંડયું. અશનાર્દિક, ફૂલ, ધાન, ગંધ, માલા, આભરણાદિકે કરી સન્મ!ન સત્કાર આપ્યા, ઘણુ જીવે
ત્યાં લગે પોહોંચે, એવું પ્રીતે દાન દીધું. તે કવીશ્વર કહે કે હું કેટલુ' કહું ? પછી સુપનપાઠકને શીખ દીધી, તે પેાતાને ઘેર ગયા, તેવાર પછી સિદ્ધાર્થ રાજા સિંહાસન થકી ઉઠીને ત્રિશલા ખત્રિયાણી પરિચયમાં છે, તિહાં આવ્યાં; આવીને સુપન પાઠકે' જે વાત કહી, તે બધી અથી માંડીને કહી સંભલાવી. અહીં રાજાયે સુપનપાઠકે આદર સન્માન