________________
૯૯
અહેાંતર સ્વપ્નની વા.
હુંતદેવની માતા તથા ચક્રવત્તીની માતા, અરિહંત તથા ચક્રવત્તી ગર્ભોમાં આવે થકે એહીજ ત્રીશ મહા સ્વપ્નમાંહેલાં ગજ વૃષભાદિક ચૌદ મહેાટાં સુપન દેખે. હવે તે ખેતાલીશ સુપન તથા ત્રીશ સુપનનાં નામ કહે છે. હિાં પ્રથમ ખેતાલીશ સુપનનાં નામ કહે છે. ગંધર્વ, રાક્ષસ, ભૂત, પિશાચ, બુકસ, મહિષ, અહિ, વાનર, કંટકદ્રુમ, નદી, ખજૂર, સ્મશાન, ઉંટ, ખર, માર્ઝાર, શ્વાન, દેાસ્થ, કૃપ, સંગીત, શ્રીજ, રક્ષા, અસ્થિ, વમન, નમ, કુસ્રી, રક્ત, અશ્મ, વામન, કલહ, વિવિક્તાષ્ટિ, જલશેાષ, ભૂકંપ, ગ્રહયુદ્ધ, નિગ્ધાત, ભંગ, ભૂમજ્જન, તારાપતન, સૂર્યચંદ્ર સ્ફાટ, મહા વાયુ, મહાતપ, દુર્વાકય. એ ખેતાલીશ માઠાં સુપન અશુભ ફૂલ દાયક જાણવાં. હવે ત્રીશ ઉત્તમ સુપનનાં નામ કહે છે. અર્જુન, બૌદ્ધ, રિકૃષ્ણુ, શંભુ, બ્રહ્મા, સ્કંદ, ગણેશ, લક્ષ્મી, ગૌરી, નૃપ, હસ્તી, ગા, વૃષભ, ચંદ્ર, સૂર્ય, વિમાન, ગેહ, અગ્નિ, સ્વર્ગ, સમુદ્ર, સરેાવર, સિંહ, રત્ન શૈલ, ગિરિ, ધ્વજ, પૂર્ણ ઘટ, પુરીષ, માંસ, મત્સ્ય, કલ્પદ્રુમ. એ ત્રીશ સુપન શુભ ફ્લ દાયક જાણવાં. એ બધાં મલી બહાંતેર સુપનનાં નામ શ્રી વમાન સૂરિ કૃત સ્વપ્નપ્રદીપ ગ્રંથને અનુસારે લખ્યાં છે ૫૧૨ ॥ जिन चक्रीमाता एलहे, हरिमाता सग च बलनी कहे ॥ मंडलिक एक लहे ए मांहे, शुभ सूचक ए सुपन अथाहे ॥१३॥ અઃ—એમાં શ્રી અરિહંત તથા ચક્રવત્તીની માતા શ્રી અરિહંત તથા ચક્રવત્તી ગ`માં આવે થકે પૂર્વ કહ્યા એવાં ચાદ સુપન લડે, એટલે દેખે, દેખીને જાગે, અને હિર જે વાસુદેવ તેની માતા વાસુદેવ ગલમાં આવે થકે એ ચાદ