________________
શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવષેધ:
મલી ચિત્તમાં વિચાર કર્યો કે પરીક્ષા જોયા વિના ચાકર ન રાખવા ? એમ વિચારી રાજાયે પરીક્ષાને નિમિત્તે સાયંકાલ સમયે એક શય્યા, સિરખ, તલાઇ, શીશાં સહિત, ચાકર સાથે... માકલી. તેવારે તે પાંચશે જણુ ભેગા થયા અને માંહે! માંહે વાદ કરવા લાગ્યા. તેમાંથી એક ખેલ્યા કે, મેરા દાદા ખડા થા, ઔર મેખી ખડા હું, ઇસસે મે સુ પુઉંગા. તેવારે બીજો મેલ્યા કે, એક દિન અનમે સિંહ એલા થા, ઉસકા સાદ ઘરમેં બેઠે બેઠે સુનકે મેરે ખાખારૂં સાત દિને તક તાપ આઈથી, ઉસ ખાતેે મેં ખડા હું. વલી એક એલ્યા કે, મેરે ખડે ભઇયાને સેકે હુવે સત્તાખીસ પાપડાકૂ એક પાંવકી લાતસે ભાંજિ ડારે થે, ઇસ વાસ્તે હમ ખડે. વલી. એક એલ્યેા કે, મેરા મામાને એક ઉંદરા હરાઈ ક્રીયા થા, ઇસ કરકે મે ખડા હું. એક ખોલ્યા કે મેરે મામાને સાત સેરકી ખીચડી ખાઇથી. એક ખોલ્યા કે મે તેા છ ગાલી કી છાશ પીઉં. એક ખોલ્યા મે તેા દિન તક સાઈ રહું, જગુ નહીં. એક ખોહ્યા કે મે ઘરમે જંગલ જાઉં. વલી એક ખોલ્યા કે મે' તેા બિલ્લીસે ડરૂં. એક ખોલ્યેા કે મે તા કુત્તા ભસે જખ ભગ જાઉં. એમ માંહામાંહે મધ્ય રાત્રિ પત વાદ કર્યો. પછી એક મહેાટાના કહેવાથી વચ્ચે' શય્યા કરી તેના સાહામા પગ કરીને સર્વ સુઈ રહ્યા; પણ શય્યાયે કાઇ સૂતા નહીં. તે વાત રાજાયે પેાતાના ચર પુરૂષાના કહ્યાથી જાણી. પ્રભાતે રાજાયે અસબંધ જાણી તેને ચાકરીયે રાખ્યા નહીં, સર્વને મૂર્ખ જાણી કાઢી મૂકયા; માટે આપણે તેમ ન કરવું. એમ વિચારી તે સુપનપાઠકાયે એક જણને મહાટે થાપ્યા. ॥ ૯ !