________________
૮૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધા
જેનાં, એવી હિમવત પર્યંત થકી ઉતરતી ત્રિસલાના ઘરમાં પ્રવેશ કરતી લક્ષ્મી દેવીને દીઠી, એ ચેાથુ સુપન ॥ चार सुपननो अर्थ, भांखी राखीचें ॥ सूत्र वखाण बीजु थयुं ए ॥ वडो कल्प दिन एम, उच्छवशुं करो, ज्ञानविमल गुरु मुख सुणी ए ॥ इति द्वितीय व्याख्यान समाप्तं ॥२॥
અ:—એ ચાર સુપનના અર્થ ભાંખીને રહિયે, તેવારે પસૂત્રને વિષે ખીજી' વખાણુ સંપૂર્ણ થાય. અને જે ભવ્ય પ્રાણી સુણે, સાંભલે, ધારે, પાલે, તે અનુક્રમે મુક્તિનાં સુખ પામે. એ બીજા વખાણુને દિવસે મહેાટે કલ્પ કહીયે, માટે તે દિવસે ઘણા મહેાત્સવ કરવા. એ રીતે એ ખીજા વખાણના અધિકાર, જ્ઞાનવિમલસૂરિયે ગુરૂના મુખથકી સાંભલીને કહ્યો ॥ ઇત્યક્ષરાર્થ: ૫ ૧૮ ॥ ૨ ॥
અર્થ તૃતીય વ્યાખ્યાન પ્રારંભ: u ઢાઇ ત્રીની ફેશી ચોર્ફની
हवे दश सुपन तणी वर्णना, सूत्रपाठ सुणियें एक मना ॥ राजा मझन कौतुक करे, अंगे वस्त्र विभूषण धरे ॥ १ ॥
અ:—હવે ત્રીજા વખાણુમાં પાંચમા સુપનથી ચૌદમા સુધી દશ સુપનનું વર્ણન કરવું તે નીચે લખ્યું છે. એ કલ્પસૂત્રના સુપાત્રપાઠ, એક મને સાંભલીને ધારવેશ. તેવાર પછી પ્રભાત સમયે રાજા સ્નાન, મઝન, કરતા હવા, સ્નાન કરી, શરીર નિર્મીલ કરી, ભલાં વસ્ત્રાભરણુ પેહેરીને સ્નાન ઘરથી નીકલતા હવેા. તે વખત રાજા કેહેવા દેખાય છે ? તે આગલી ગાથાયે કહેશે.