SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન પુત્ર ગાનારત, વિદાર શ્વમમ नहि वन्ध्या विजानाति, गुर्वी प्रसववेदनाम् ।। આવા અમૂલ્ય ગ્રંથનું સંપાદન-વિવરણ અને વિવેચન કરી વિજ્ઞ પંન્યાસજી મહારાજે કેટકેટલા કર્મની નિર્જરા કરી હશે તે તે જ્ઞાની જ જાણી શકે. વિદ્વાન લેખક પંન્યાસ પ્રવરશ્રીને મારા લાખ-લાખ અભિનંદન છે. આવા અનેક નું પ્રકાશન કરતા રહો અને નિજ શક્તિને સદુપયેગ કરે. સાથે સાથે કર્મ નિર્જરા દ્વારા શનૈઃ શનૈઃ ભવની ભાવટ ભાંગી-નિજાનંદની મસ્તીને સદાય માણે એ જ એક અંતરની અભિલાષા સહ વિરમું છું.' ' સૌ કોઈ આવા ગ્રંથના પઠન-પાઠન કરી પાપને પખાલ અને નિજને અજવાળે એ જ એક અંતિમ અભિલાષા. સં. ૨૦૪૦ આશ્વિન કૃષ્ણા પંચમી - થાણું તીર્થ શ્રી લબ્ધિ-લક્ષ્મણ સૂરિ ગુરુ ચરણરેણુ –કીર્તિચંદ્રસૂરિ
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy