________________
૧૮
શિકારી-હિંસક યા કસાઇના સકંજામાંથી છોડાવે છે પણ એ ભાવદયાના સ્વરૂપને જાણતા નથી કે દ્રવ્યદયા અને ભાવદયામાં આસમાન પાતાળ જેટલું અંતર છે. એના સ્વરૂપનું પણ આ ગ્રન્થમાં સુંદર દન થાય છે.
શ્રી પંન્યાસજી મહારાજ
વિદ્વાન પન્યાસપ્રવર શ્રી પૂર્ણાંનવિજયજી ગણિવરને ગુરૂ કૃપા કહેા કે શારદાની મહેર કા એના કારણે એમની લેખન ક। સે।ળે કળાએ પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઉઠી છે. લેખન કળાની સરસ હુથરેટી તેમણે હસ્તગત કરી છે. જેથી તેઓ જે કાંઇ લખે છે, તે બધુ... ખૂબ સુવાચ્ય, સુદર, સરસ રસપ્રદ અને એધપ્રદ અને છે.
મને આવા મહાન ગ્રંથની સ ́શેાધન-નિરીક્ષણ કરવાની સુ ંદર તક આપી કે જેથી મને સહુજ સ્વાધ્યાયના લાભ મળ્યું. નવુ' જાણવાનું મળ્યું. એમની લેખનકળા કલમને સુચેગ સાંપડ્યો તેથી મેં અનેરો આનંદ અનુભવ્યેા. ગ્રંથ વાંચતા હૈયું હિલેાળે ચઢયુ અને હૃદય રસતરમેળ મન્યુ, આત્મા એકતાર બની જતાં રૂંવાડા ખડા થઈ જાય છે, અને પ્રશસાના એ પુષ્પા ચઢાવવા દીલ અને દિમાગ લલચાય છે.
આવા મહાન ગ્રંથના વિવેચનમાં કેવા એકતાર બનવું પડે છે, કેવા ક્ષાપશમ અને કેવા પરિશ્રમ કરવા પડે છે તે તે—